ચીઝ પાવભાજી (Cheese Paubhaji Recipe In Gujarati)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel

#ટ્રેડિંગ #September બાળકો ને અને બધા ને ગમે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 ક લાક
2 લોકો
  1. 1 કપલીલા વટાણા
  2. 1 કપફલાવર
  3. 1 નંગબટેટા
  4. 1 નંગગાજર
  5. 1 નંગસીમલા મીરચી
  6. 1 ચમચીપાઉંભાજી મસાલા
  7. 1 ચમચીબટર
  8. જરૂર મુજબ ચીઝ
  9. 1 ચમચીહળદર
  10. 2 ચમચીપાઉંભાજી મસાલા
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 1 કપટામેટા પયુરી
  14. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 ક લાક
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ લો એમાં થોડુ તેલ નાખી 1 કપ વટાણાને 1 કપ સમારેલી ફલાવર 1 સમારેલુ બટાકા ગાજર બધું નાખી પાણી એડ કરી બાફવા દો

  2. 2

    2 કઢાઇ લો એમાં બટર અને તે લ એડ કરીને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીને આદુ લસણની પેસ્ટ અએડ કરી હલાવી 1 કપ ટોમેટો પયુરી એડ કરીને મસાલા ઊપર ઘટક મા બતાવ્યા છે એડ કરી થવા દો

  3. 3

    હવે તૈયાર થયેલી વેજીટેબલ એડ કરીને પાઉંભાજી સેમેસર થી સેમેસ કરી થવા દો હવે 1 ડિશ મા કાઢી ઉપર થી ચીઝ અને કોથમીર નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર
Mumbai Panvel

Similar Recipes