આલુ ક્રિસ્પી પકોડા (Aloo Crispy Pakoda Recipe In Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

આલુ પકોડા બધા ને ભાવે એવા મસ્ત આલુ પકોડા છે
#GA4
#Week 1

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 પેકેટનાનુ બ્રેડ
  2. 1/2 કિલોબટેકા
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 1/4 ચમચીહળદર
  5. 1/4 ચમચીધાણાજીરું
  6. 1/4 ચમચીચાટ મસાલો
  7. 1/4 ચમચીલાલ મરચું
  8. 1-2 નંગ લીલી મરચી
  9. 2-3 નંગ મીઠા લીમડા નો પાન
  10. જરૂર મુજબ લીલા ધાણા
  11. જરૂર મુજબ તેલ તળવા માટે
  12. 1/4 ચમચીખાંડ
  13. 5-6 કપચણાનો લોટ
  14. જરૂર મુજબપાણી
  15. 1/4 ચમચીઅજમો નો ભુકો

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક કુકર મા બટેકા,પાણી નાખી બાફી લેવું, ત્યારબાદ બટેકા ઠંડા થાય એટલે એના છાલ કાઢી નાના નાના કટકા કરી લેવા.

  2. 2

    એક પેન મા તેલ નાખી એમા રાયજીરુ, ચપટી હિંગ,મીઠો લીમડો નાખવુ.

  3. 3

    પછી એમાં લીલી મરચી નાખવુ, પછી બટેકા નાખી એમાં હળદર,મીઠું, ધાણાજીરું, લાલ મરચું, ચાટ મસાલો,લીંબુનો રસ,લીલા ધાણા નાખી બરાબર મીક્ષ કરવું.

  4. 4

    બ્રેડ લઈ એમા આ મસાલો લગાવી એની માથે બીજું બ્રેડ મુકી દબાવી દેવું.

  5. 5

    એક તપેલીમાં ચણાનો લોટ લઈ એમા જરૂર પ્રમાણે મીઠું, અજમા નો ભુક્કો,પાણી નાખી પતલુ ધોલ તૈયાર કરવું.

  6. 6

    એક પેન મા તેલ મૂકવું, તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા લોટ મા બ્રેડ નાખી એને બ્રાઉન થાય ત્યા સુધી તળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes