પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને વ્યવસ્થિત ધોઈ લો.
- 2
એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, હળદર, મરચું પાઉડર, ધાણાજીરું, લીંબુ, ચપટી ખાંડ, તેલ નાખી બધું મિક્સ કરો ત્યારબાદ તેમાં સોડા ઉમેરો. થોડું જાડુ રબડું તૈયાર કરો
- 3
હવે પાલક ના પાંદ ઉપર આ રબડું લગાવી રોલ બનાવો. અને પછી તેને ઢોકળિયા માં સ્ટીમ કરવા મુકો.
- 4
તેને 40મિનિટ જેવું ધીમા તાપે સ્ટીમ થવા દો.ત્યારબાદ તેને નાના ટુકડા કરી વધાર કરો. વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, જુરું,તલ, મીઠો લીમડો, હિંગ નાખી વઘાર કરો..તૈયાર છે પાલક ના પાત્રા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Week5#cookpadindia#cookpadgujarati#spinach#પાલક#jigna Keshma Raichura -
-
ઇન્સ્ટન્ટ પાલક પાત્રા (Instant Palak Patra Recipe In Gujarati)
શું તમને પાતળા કરવાનો કંટાળો આવે છે ?તો એક નવી રેસિપી સાથે પાતળા કરો જે બહુ ઇઝી છે. #GA4 #Week2 Avani Tanna -
પાલક નું લોટવાળું શાક (Palak Nu Lot Vadu Shak Recipe In Gujarati)
#GA4#Week2#spinach Yamuna H Javani -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
પાલક નાં પાત્રા(Palak Patra recipe in gujarati)
#monsoonspecial#Superchefchallenge#week3 Bhavana Ramparia -
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#ફૂડ ફેસ્ટિવલ સિઝન5#week5મે આજે પાલક પાત્રા બનાવ્યા છે પાલક છે તે આપડા બોડી માં હિમોગ્લોબીન ની માત્રા વધારે છે ને હુ અવાર નવાર પાલક માંથી કઈક રેસિપી બનાવીને જમુ છું તો આજે મેં પાત્રા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar -
ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2 #spinachપોસ્ટ - 5 Apexa Parekh -
-
-
-
-
-
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5પાલક પાત્રા આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા Kalpana Mavani -
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4#week1અમારા ઘર ના ક્યારા મા જ પતરવેલિયા ના પાન ઉગે છે... એ જ પાન ઉતારી ને મે પાત્રા બનાવ્યા. rachna -
-
-
-
-
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13685274
ટિપ્પણીઓ (2)