ચાપડી અને રીંગણા બટેટા નું શાક

ચાપડી શાક બનાવવાની રીત:
સૌપ્રથમ ચાપડી બનાવવા માટે:
સામગ્રીઃ
ઘઉંનો કરકરો લોટ
મોણ માટે ઘી તેલ
તલ, જીરું, મીઠું
શાક બનાવવા માટે સામગ્રી:
રીંગણા, બટેટા , લસણ ,આદૂ, બધા શાક ના મસાલા હળદર,લાલ મરચું ધાણાજીરું,કીચન કીગ મસાલો ,તેલ વઘાર માટે રાઈ જીરુ તમાલપત્ર તજ
રીતઃ
સૌપ્રથમ ઘઉંના લોટમાં બધું કરી એકદમ કઠણ લોટ બાંધીઅને ચાપડી હાથેથી દબાવી અને બનાવી લો ગરમ તેલમાં તેને તળી લો.
શાક બનાવવા માટે પહેલા કુકરમાં તેલ મૂકી બધા મસાલા એડ કરી રીંગણા બટેટા નાખી અને એકદમ સાંતળવું પછી બે સીટી કુકરમાં થવા દેવી તો તૈયાર છે રસાવાળું સરસ મજા નું શાક
ચાપડી અને રીંગણા બટેટા નું શાક
ચાપડી શાક બનાવવાની રીત:
સૌપ્રથમ ચાપડી બનાવવા માટે:
સામગ્રીઃ
ઘઉંનો કરકરો લોટ
મોણ માટે ઘી તેલ
તલ, જીરું, મીઠું
શાક બનાવવા માટે સામગ્રી:
રીંગણા, બટેટા , લસણ ,આદૂ, બધા શાક ના મસાલા હળદર,લાલ મરચું ધાણાજીરું,કીચન કીગ મસાલો ,તેલ વઘાર માટે રાઈ જીરુ તમાલપત્ર તજ
રીતઃ
સૌપ્રથમ ઘઉંના લોટમાં બધું કરી એકદમ કઠણ લોટ બાંધીઅને ચાપડી હાથેથી દબાવી અને બનાવી લો ગરમ તેલમાં તેને તળી લો.
શાક બનાવવા માટે પહેલા કુકરમાં તેલ મૂકી બધા મસાલા એડ કરી રીંગણા બટેટા નાખી અને એકદમ સાંતળવું પછી બે સીટી કુકરમાં થવા દેવી તો તૈયાર છે રસાવાળું સરસ મજા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું,ઘી,તેલ,જીરુ,તલ
- 2
બનાવવી
- 3
તળી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ભરેલા રીંગણા બટેટા નુ શાક(rigan saak recipe in gujarati)
રીંગણા બટેટા નુ શાક બધા ના ઘર માં બનાવવા માં આવે છે બધા જુદીજુદી રીતે બનાવતા હોય છે હું મારી રેસીપી સેર કરું છું Rinku Bhut -
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી
#માઈલંચઆજે ગુડી પડવો .. સવારે દૂધ સાથે શ્રીખંડ પણ ઘરે આવી ગયો.. ઘરે થોડી મેથીની ભાજી હતી, ફૂડ પ્રોસેસર માં ઘઉં નો લોટ થોડી મેથીની ભાજી અને હળદર મરચું મીઠુ નાખી થોડુંક ફેરવી લીધું.. જેથી ભાજી એકદમ ઝીણી થઈ જાય.. સરખું તેલ નું મોણ અને પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લીધો... સાથે બાફેલા બટેટા ટમેટા નું શાક.. Pragna Mistry -
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
ભરેલાં રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8 શિયાળામાં શાક નો રાજા રીંગણા તેની પણ એટલી બધી વાનગી બને ને ભાવે પણ મે આ શાક ઓછા તેલ માં ઓવન માં બનાવ્યું છે. HEMA OZA -
કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે Minaxi Agravat -
વાલોળ,રીંગણા નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
વાલોળ સાથે રીંગણા ને લસણ અને અજમાં થી વધારેલું આ શાક ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
ભરેલા કાંદા,બટેટા નું શાક
કાંદા સાથે બટેટા નું ભરેલું શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
ચાપડી
#ફ્રાયએડ#ટીફીનચાપડી ઊંધીયું રાજકોટ નું વધારે પ્રખ્યાત છે જે માતાજીની પ્રસાદી એટલે કે તાવો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તો બધી જ જગ્યાએ મળી રહે છે. ઊંધીયું તો બધા બનાવતા હોય છે એટલે હું અહીં ચાપડી ની રેસીપી શેર કરું છું. Hiral Pandya Shukla -
-
ટીંડોળા-બટેટા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Tindola-bateta nu sak recipe#ટીંડોળા-બટેટા નું શાક રેસીપી Krishna Dholakia -
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt -
-
બટેટા ચીપ્સ નુ શાક
બટેટા નુ રેગયુલર શાક બધા બનાવતા હોય છે આ કંઇક અલગ લાગે છે ડાૢય હોવાથી થેપલા, પરોઠા અને રોટલી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
રીંગણા બટાકા નું શાક પંજાબી સ્ટાઈલ (Ringan Bataka Shak Punjabi Style Recipe In Gujarati)
રીંગણા બટેટાનુ શાક આપણે બધા જ રેગ્યુલર બનાવીએ છીએ કોઈવાર ગ્રેવીવાળું કે ડ્રાય તો કોઈવાર ભરેલું .. એક સમય એવો હતો મારા ઘરે 365 દિવસ સાંજે રીંગણા બટાકા નું શાક અને ભાખરી જ થતા. રોજ એક જ સ્વાદ ખાઈને કંટાળતા કંઈક અલગ variation લઈ શાક બનાવીએ. ... અહીં સમયનો બચાવ કરવા શાકને મેં કુકરમાં વધાર્યું છે ..તેને તમે કડાઈમાં પણ બનાવી શકો જેમાં શાક ચડતા થોડી વાર લાગે.. (પંજાબી ટચ Hetal Chirag Buch -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS# તાવો ચાપડી રાજકોટના ફેમસ તાવો ચાપડી જેવું તાવો ચાપડી ઉંધીયુ બનાવેલું છે Ramaben Joshi -
*ચાપડી તાવો*
રાજકોટ નું ફેમસ ચાપડી તાવો ખુબજ ટેસ્ટી ડિનર, હવે તમે પણ તમારા રસોડે બનાવી આનંદ લો.#ડિનર# Rajni Sanghavi -
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
દરરોજ ના જમવાના લીલોતરી શાક નો ઉપયોગ કરવો જોઈએ. પણ મને રીંગણા ન ભાવે. એટલે મેં આજે રીંગણા બટાકા નું શાક બનાવ્યું. હું એમાં થી બટાકા અને રસો જ ખાઉં. Sonal Modha -
-
ચાપડી તાવો(Chapdi Tawo Recipe In Gujarati)
#વેસ્ટ#india2020ચાપડી તાવો એ વિસરાતી ગુજરાતી રેસીપી છે..પેલા જ્યારે નાત થતી ત્યારે બનાવવા માં આવતું...ઘણી જગ્યા એ તો ગરમ તેલ માં હાથ નાખી ને ચાપડી તળવા માં આવતી...આ ડીશ ખૂબ ટેસ્ટી હોઈ છે...ઊંધીયા ની જેમ તમને જે શાક જે માત્ત્રા માં ભાવે તેમ ઉમેરી શકીએ છીએ...મિક્સ શાક હોવાથી મલ્ટિવિટામીન રેસિપિ પણ કહી શકીએ. KALPA -
રીંગણા નુ રાયતું
#હેલ્ધી#IndiaRecipe:1રીંગણા નો ઓળો બધા એ ખાધો જ હશે. હવે રીંગણા રાયતું ટ્રાય કરી જુઓ. Gauri Sathe -
-
-
ચાપડી
#ઇબુક૧#૧૫ ચાપડી એ ઊંધિયા સાથે ખવાય છે અને ચા સાથે કે કોઈ પણ રસા વાળા શાક સાથે ચોળી ને ખવાય છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ (2)