મિની મસાલા ઈડલી (Mini Masala Idli Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ચોખા અને અડદની દાળને પાંચ-છ કલાક પલાળી દેવાના છે ગરમ પાણીની અંદર પાંચ કલાક થાય ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેવું થોડું જાડું લાગે તો તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખવું પછી તેને એક બાઉલમાં કાઢી લેવું ત્યારબાદ તેની અંદર લાલ કાશ્મીરી મરચું હળદર મીઠું ધાણાજીરૂ નાખવું ત્યારબાદ તેની અંદર ઈનો નાખવો
- 2
હા બધુ એડ કરી પછી તેને બરાબર હલાવી લેવું ત્યારબાદ તેની અંદર લસણ આદુ મરચાની પેસ્ટ નાખવી પછી તેને બરાબર હલાવી ઈડલી માં થોડું થોડું ખીરુ એડ કરવું
- 3
ત્યાર બાદ તેને ગેસ ઉપર મૂકી 15 મિનિટ ચડવા દેવું 15 મિનિટ થાય એટલે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી અને 5 મિનીટ ચડવા દેવું પછી ઇડલી કાઢવી
- 4
ત્યારબાદ એક લોરીયા ની અંદર પાંચ ચમચી તેલ નાખી તેમાં બે ચમચી રાઈ બે ચમચી જીરૂ પછી તેમાં લીમડો કેપસીકમ મરચા અને હિંગ નાંખવી ત્યારબાદ ઈડલી નાખવી તેને ધીમે ધીમે મિશ્રણ કરવું એ પછી તેના ઉપર થોડું લાલ મરચું નાખો અને એમાં કોથમરી નાખવી
- 5
Similar Recipes
-
મસાલા ઈડલી(masala idli in Gujarati)
#સ્ટીમ#વિકમીલ૩#cookpadindia#cookpadgujરુટિન ઈડલીમાં વૈવિધ્યતા પ્રિયજનોને ખુશ કરે છે. Neeru Thakkar -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
-
-
-
-
-
-
મગની દાળની ઈડલી(Moong Dal Idli Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfastપ્રોટીન થી ભરપુર એવી મગની ફોતરાં વાળી દાળની પૌષ્ટિક ઈડલી Bhavna Odedra -
ઈડલી ઢોકળાં (idli Dhokla recipe in gujarati)
#ચોખાઢોકળા ગુજરાતી ની પ્રિય વાનગી છે... આજે ઢોકળા ની સાથે રાજકોટ ની લીલી ચટણી.. લસણ ની લાલ ચટણી..અને ગરમાગરમ ઢોકળા.. આજે ઈડલી ના સ્ટેન્ડ માં મુકી ને બનાવી લીધા.. કંઈક અલગ રીતે બનાવી ને ખાવા ની મજા માણી.. Sunita Vaghela -
-
ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)
#Goldenapron3#week 28#માઇઇબુક#પોસ્ટ:-21#વિકમીલ૩# સ્ટીમ Sunita Vaghela -
-
-
ઈડલી(idli recipe in gujarati)
ઈસ્ટ ઈન્ડિયા # માઇઇબુક,# પોસ્ટ ૨ ,# વીક ચેલેન્જ, સુપર સેફ ૩, સુપર સેફ ૪ Pinal Parmar -
-
-
-
-
-
-
-
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
-
વેજીટેબલ રવા ઈડલી (vegetables rava idli)
સવારના નાસ્તામાં હેલ્ધી ખોરાક ખાવો ઘણું જરૂરી છે એવું કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવું જોઈએ તો તમારી હેલ્થ માટે ઘણું સારું રહે છે તેમાં બધા શાક નાખી દીધા અને રવાની ઈડલી બનાવી જે પચવામાં પણ હલકી હોય છે#પોસ્ટ૩૭#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#cookpadgujarati Khushboo Vora -
ઈડલી(idli recipe in Gujarati)
ભારત અને ચીનની વાનગી નું પરફેક્ટ કોમ્બિનેશન. ફ્યુઝન વાનગી Shital Sonchhatra -
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
ઢોંસા(Dosa Recipe in Gujarati)
#GA4#Week3 સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે. Chetna Jodhani -
More Recipes
- ઇન્સ્ટન્ટ પાલક પાત્રા (Instant Palak Patra Recipe In Gujarati)
- મેથીની લસણવાળી ખાટી કઢી (Meth Ni Lasan Vali Khatti Kadhi Recipe In Gujarati)
- કાઠીયાવાડી એકદમ ટેસ્ટી સેવ ટામેટાં નૂ શાક (Kathiyawadi Style Sev Tomato Sabji Recipe In Gujarati)
- પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)