કેળા વડા (Banana Vada Recipe In Gujarati)

Virali Suthar
Virali Suthar @cook_26271900
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫ નંગકેળા
  2. ૨ ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧/૨ ચમચી અજમો
  6. ૧ ચમચી વરિયાળી
  7. ૧/૨ ચમચી મરી પાઉડર
  8. મીઠા લીમડા ના પાન
  9. ૧ ચમચીજીરું પાઉડર
  10. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧ ચમચીસીંગદાણા નો ભૂકો
  13. ૧ નંગલીંબુ
  14. ૨૫૦ ગ્રામ બેસન
  15. જરૂર મુજબ તેલ તળવા માટે
  16. સ્વાદાનુસાર મીઠુ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાચા કેળા ને બાફી લો

  2. 2

    પછી કેળા ને છુંદવા.ત્યારબાદ વઘાર કરવો.વઘાર માટે ૨ ચમચી તેલ ગરમ કરવું પછી તેમાં જીરું, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી સાંતળી લેવું.પછી તેમાં ખાંડ, લીંબુ નો રસ, સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરવું, ત્યારબાદ તેમાં મરી પાઉડર, થોડો વલિયારી પાઉડર, ધાણા જીરું, અને ક્રસ કરેલા સીંગદાણા નાખી બરાબર મિક્સ કરવું

  3. 3

    પછી મિશ્રણ ના એકસરખા ગોળા બનાવી લેવા

  4. 4

    ત્યારબાદ બેસન લઈ તેમાં મીઠું, અજમો લાલ મરચું પાઉડર, પાણી રેડી ખીરું તૈયાર કરો

  5. 5

    ત્યારબાદ તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે વડા ને તરી લેવા

  6. 6

    પછી ગરમ ગરમ સર્વ કરો, સાથે કેચઅપ, તરેલા મરચા, અને લસણ ની dry ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Virali Suthar
Virali Suthar @cook_26271900
પર

ટિપ્પણીઓ

Similar Recipes