બટેકા નું રસા વાળુ શાક (Bateka Nu Rasa Valu shak Recipe in Gujarati)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-૪બટેકા
  2. નાનું ટમેટું
  3. જરૂર મુજબ વઘાર માટે તેલ
  4. ૧ ચમચીરાઈ
  5. ચપટીહિંગ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧.૫ ચમચી મરચું પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરું
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૧/૨ ચમચીખાંડ
  11. ૧ ગ્લાસપાણી
  12. મીઠા લીમડા ના પાન
  13. ૧/૨ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈાથી પેહલા બટેકા ને સુધારી ને ધોઈ લો. ટમેટું પણ જીણું સુધારી લો.

  2. 2

    હવે એક કૂકર મા તેલ મૂકો પછી રાઇ અને હિંગ નાખી બટેકા વઘારો.

  3. 3

    બટેકા વાઘરી બધો મસાલો કરો અને પાણી નાખી અને કૂકર બંધ કરી દો અને ૩ સિટી કરી લો.

  4. 4

    શાક થાય એટલે તેમાં ગરમ મસાલો છાંટી ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes