જૈન પાકા કેળાનુ શાક (Ripe Banana Sabji Recipe In Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
જૈન પાકા કેળાનુ શાક (Ripe Banana Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા કેળા ને ધોઈ તેની છાલ કાઢી તેને નાના નાના પીસ કરી લેવા ત્યારબાદ એક લોયામાં ૩ ચમચી તેલ રાઈ હિંગ જીરુ નાખો
- 2
તેની અંદર લીમડો નાખવો ત્યારબાદ કેળાના પીસ ની અંદર મરચું ધાણાજીરુ હળદર મીઠું ખાંડ નાખી દેવું
- 3
ત્યારબાદ લોયા ની અંદર દહીં નાખવું તે પછી કેળાના પીસ ની અંદર નાખેલું બધું તે લોયા ની અંદર નાખી દેવું બરાબર હલાવી લેવું ત્યારબાદ તેની અંદર કોથમરી નાખવી પછી પાંચ મિનિટ થઈ અને ઉતારી લેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાકા કેળાનુ શાક(Ripe banana sabji recipe in Gujarati)
#CookpadTurns4#Fruit#Banana#post2રેસીપી નંબર ૧૩૨ Jyoti Shah -
-
પાકા કેળા નું શાક(Ripe banana sabji recipe in Gujarati)
#CookpadTurns4#Cookpadindia#Cookwith_Fruits#BananaHappy birthday Cookpad India in advance Sunita Ved -
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
પાકા કેળાનું ભરેલું શાક(Ripe Banana stuffed sabji Recipe in Gujarati)
#GA4#week2#BANANAપોસ્ટ -5 આ શાક ગુજરાતની પારંપરિક વાનગી છે...ફટાફટ બની જાય છે....10 મિનિટ ની તૈયારી અને બનતા5 મિનિટ થાય છે...સ્વાદમાં સરસ અને અચાનક કોઈ ગેસ્ટ આવે તો ઘરમાંથી જ ઉપલબ્ધ સામગ્રી માંથી બની જાય છે...જૈન સબ્જી તરીકે લોકપ્રિય છે....સૌ ને જરૂર પસંદ આવશે...😊 Sudha Banjara Vasani -
પાકા કેળાનું જૈન શાક (Ripe Banana Jain Sabji recipe in Gujarati)
#PR#cookpadgujarati#cookpadindia પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો વાપરી શકે તેવી આ એક સબ્જી છે. આ પર્વ દરમિયાન જૈન લોકો સંપૂર્ણપણે લીલોતરી અને કંદમૂળનો ત્યાગ કરે છે. તેથી મેં આજે પાકા કેળા માંથી સરસ મજાની સ્વાદિષ્ટ એવી એક સબ્જી બનાવી છે જેને રોટલી, પરાઠા, થેપલા સાથે ખાઈ શકાય છે. Asmita Rupani -
-
-
-
-
પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)
#GA4#week2કેળાનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ. કેળા કેલ્શિયમથી ભરપૂર છે. કેળામાંથી જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. મેં અહીંયા કેળાનુ ભરેલુ શાક બનાવ્યું છે. himanshukiran joshi -
ભરેલા પાકા કેળા નું શાક (stuffed banana sabji Recipe in Gujarati)
#GA4#Week2#post1 Pooja Jaymin Naik -
-
પાકા કેળાનુ શાક(Ripe banana sabji recipe in Gujarati)
#CookpadTurns4#fruit#recipe1મેં અહીં કેળાનું શાક કટકા કરીને બનાવ્યું છે પણ ટેસ્ટ સ્ટફિંગ કેળા જેવો આવે છે મેં અહીં એવી વસ્તુ ઉમેરી છે કે શાકનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ મારી આ રેસિપી જોઈને જરૂરથી ટ્રાય કરજો Sejal Kotecha -
-
પાકા કેળાનુ ભરેલુ શાક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૧કેલ્શિયમથી ભરપૂર અને આખું વરસ મળે તેવા કેળાના ફ્રુટ માંથી આજે મેં ભરેલું શાક બનાવ્યું છે જે મને તો ભાત સાથે ભાવે અને રોટલી સાથે પણ એટલું સરસ લાગે છે. Bansi Kotecha -
-
-
કાચા કેળાનુ શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
આ એક ફરાળિ શાક છે જે તમે.રાજગરાના થેપલા સાથે પણ લઈ શકો છો #GA4#Week2 Rita Solanki -
-
-
-
પાકા કેળા નુ શાક (Ripe Banana Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાકા કેળા નુ શાક Ketki Dave -
-
-
-
પાકા કેળાનું શાક(Ripe banana sabji recipe in Gujarati)
#CookpadTurns4કેળા પાકા થઇ જાય તો ઘણી વાર વેસ્ટ જતા હોય તો તેનું શાક બનાવી ને ઉપયોગ ma લઇ શકાય આણંદ પુરોહિત ડાઇનિંગ હોલ માં દરેક શુક્રવાર આ શાક ના શોખીન તેના માટે જમવા જતા હોય છે તેનું પાકા કેળા નું શાક ખુબ વખણાય છેં Saurabh Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13718405
ટિપ્પણીઓ