બનાના આઇસક્રિમ (Banana Ice Cream Recipe In Gujarati)

Roshani patel @cook_24955002
બનાના આઇસક્રિમ (Banana Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બનાના ના પીસ કરી એક કલાક ફ્રીઝર મા મુકીદો.
- 2
ત્યારબાદ તેને ફ્રીઝર માંથી બાર કાઢી મિક્સર જાર મા બનાના. દૂધ. ખાંડ. નાખી. ક્રશ કરી લેવું.
- 3
મિક્સર મા ક્રશ થઇ જાય પછી તેને બાવાયુલ મા કાઢી ફ્રીઝર મા સેટ કરવા ત્રણ થી ચાર કલાક સેટ થવા મુકો ત્યારબાદ પાછુ મિક્સર મા ક્રશ કરી ફરી. ત્રણ કલાક ફ્રીઝર મા મુકો. બદામ કાજુ થી ડેકોરેશન કરવું તો ત્યાર છે બનાના આઈસ્ક્રિમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના આઈસ્ક્રીમ(Banana Icecream Recipe in Gujarati)
#GA4#Week2#banana#omelette# post5એકદમ હેલ્ધી અને ફાસ્ટ ફટાફટ બનતુ બ્રેકફાસ્ટ કોઇ હોઇ તો એ ઓમ્લેટ પણ ઓમ્લેટ નુ નામ આવે એટલે એમ થાય કે એગ વગર બનેજ નય પણ મેં ઇંડા વગર વેજ ઓમ્લેટ બનાવી અને સાથે બનાના ને સ્ટફ કરી ક્રીમ વાળી અને ન્યુટેલા ,આઈસ્ક્રીમ વાળી એમ 2 ટાઈપ ની બનાવીલંડન અને અમેરિકા નું સ્ટ્રીટ ફુડ આમ તો મુળ ઇટાલિય અને જાપાની રેસીપી બનાના સ્પ્લીટ જેમા બનાના ની સ્લાઈસ મુકી ઉપર આઇસક્રીમ મૂકી સર્વ કરવામાં આવે છે અને બનાના ક્રિપ્સ જેમા મેંદો મિલ્ક અને ઇંડા ને મિક્સ કરી ઓમ્લેટ બનાવી તેમા ક્રીમ અથવા ન્યુટેલા લગાવી ફ્રૂટ મૂકી તને પોકેટ નીજેમ વાળી ને બનાવે તો મેં એ વાનગી ને ઇન્ડિયન અને ગુજરાતી પૂડલાં કહિ શકાય તેવી વેજ ઓમ્લેટ બનાવી અને બનાના સ્પ્લીટ અને બનાના ક્રિસ્પ બનાવ્યાં જે ખુબજ સરસ બન્યા અને 5થી 10 મિનીટ મા બની જાય ખુબજ હેલ્ધી નાસ્તો બને ઓમ્લેટ માં ફ્રુટ પણ એડ કર્યા જેનાથી તે ખુબ હેલ્ધી અને મોટા કે નાના બધાને ભાવે Hetal Soni -
-
-
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.#GA4 #Week2 #banana Ruchi Shukul -
બનાના ચૉકો સ્મૂધી (Banana Choco Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#Bananaએકદમ હેલ્ધી, નયૂટરીશીયશ અને બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસીપી છે.. Dipti Ardeshana -
-
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
Smoothie કોઈ પણ ફ્રુટ માથી બનાવી શકાય છે તો આજે મે બનાના Smoothie બનાવી . Sonal Modha -
-
બનાના એપલ મિલ્ક શેક(Banana Apple milk shake Recipe in Gujarati)
#GA4#week2#puzzle answer- banana Upasna Prajapati -
ફ્રોઝન બનાના 🍌આઈસ્ક્રીમ ::: (Frozen banana ice cream recipe in Gujarati )
#GA4 #Week2 #Banana વિદ્યા હલવાવાલા -
-
ચોકોલેટ બનાના ટી કેક (Chocolate Banana Tea Cake Recipe In Gujarati)
#GA4#banana#Week2#ga4#બનાના jagruti chotalia -
કેરી બનાના સ્મુધી (Mango Banana Smoothie Recipe In Gujarati)
Smoothie ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.બધા ફ્રુટ ના combination લઈ શકાય. Sonal Modha -
બનાના આઈસ્ક્રીમ (Banana Ice Cream Recipe In Gujarati)
Yummy 😋 ice-cream#GA4 #Week2 Devanshi Chandibhamar -
-
-
-
બનાના સ્મૂધી(Banana Smoothie recipe in Gujarati)
બનાના સ્મૂધી બાળકો ને ફેવરિટ હેલ્થી સ્નેક્સ કરી શકાય છે... તથા હેલ્થી છે😍😍😍😍 Gayatri joshi -
-
-
બનાના પેનકેક(Banana Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2 #banana #pancake આપડે મીઠાઈ ખાવાનું મન થાય એટલે સાથે બનાવાની મહેનત પણ એટલી જ હૉય ..પણ કંઈક એવુ બનાવીએ જે જલ્દી બની જાય ..બાળકો ને પણ ભાવે ને પૌષ્ટિક પણ હૉય ...જેમાં ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ દૂધ ને રોટલી જેટલુ પોષણ પણ હૉય ..તો એ છે બનાના પેનકેક 😊 bhavna M -
-
-
બનાના કેક (banana cake recipe in Gujarati)
#GA4#Week22 સૌથી પહેલાં અમેરિકા માં 18મી સદીમાં બનાવી ત્યારે બેકીંગ સોડા અને બેકીંગ પાઉડર બહુ પ્રખ્યાત ન હતો .ત્યારે આ કેઈક ની શોધ થઈ. ડિપ્રેશનમાં બનાના નો ઉપયોગ કરીને બનાવતા. બનાના નાખવાથી એકદમ સોફ્ટ અને લાઈટ બને છે. Bina Mithani -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
બનાના ચોકલેટ સ્મૂથી (Banana Chocolate Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#banana Heetanshi Popat -
-
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13722112
ટિપ્પણીઓ (5)