પાલક પનીર( palak paneer recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લ્યો એમાં પાણી ઉકાળો અને એમાં પાલક નાખીને ચારથી પાંચ મિનિટ રાખો
- 2
પછી તરત જ એક બાઉલમાં ફ્રીજનું ઠંડુ પાણી અને બરફના ટુકડા નાંખવા અને પાલક નાખી દેવાની પછી બ્લેન્ડરમાં પાલક આદુ લસણ અને લીલા મરચાં નાખીને પેસ્ટ બનાવી લેવાનું
- 3
હવે એક પેનમાં ત્રણ નાની ચમચી તેલ અને ૧ નાની ચમચી બટર નાંખીને પનીરને થોડું ફ્રાય કરી લેવાનું.
- 4
પછી એ જ પેનમાં જીરું તજ લવિંગ તમાલપત્ર ઇલાયચી અને કસુરી મેથી નાખી દેવાની. પછી તમારા સમારેલી ડુંગળી નાંખી અને સાંતળી લેવું. સંતળાઈ જાય એટલે સમારેલા ટામેટા નાખવા થોડા સોફ્ટ થઈ જાય એટલે પાલકની પેસ્ટ નાખવી
- 5
પછી 1/4 કપ પાણી અને મીઠું સ્વાદ અનુસાર નાખવાનુ પછી ફ્રાય કરેલુ પનીર નાખવાનું અને 5 મિનિટ રહેવા દેવાનું પછી ગરમ મસાલો અને કસુરી મેથી નાખવાની અને પછી ૨ નાની ચમચી ક્રીમ રાખવાની. પાલક પનીર તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)
#RC4#green recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ને કોઇ પણ શાક માં ઉમેરો એટલે ટેસ્ટ રિચ જ બની જાય અને બધા કીડ્સ પણ ફટાફટ ખાય જાય Smruti Shah -
-
-
-
-
પાલક પનીર (palak paneer recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 14...................... Mayuri Doshi -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
-
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia
More Recipes
ટિપ્પણીઓ (2)