જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)

Keya Sanghvi @cook_26143193
જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન માં થોડું તેલ મૂકી ગરમ થવા દો અને ત્યારબાદ તેમાં ચપટી હિંગ નાખો.
- 2
પછી સમારેલાં શાકભાજી સાંતળો ને મીઠું ઉમેરો.
- 3
હવે તેમાં પાણી નાખો.
- 4
પછી સોયા સોસ,રેડ અને ગ્રીન ચીલી સોસ નાખી થોડી વાર માટે ઉકાળો
- 5
પછી તેમાં કોર્નફલોર પાણી સાથે ઓગળી નાંખો
- 6
ઘટ્ટ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો તૈયાર છે મનચાઉ સૂપ.
- 7
સર્વ કરો ત્યારે ઉપર થોડી કોથમીર અને તળેલી નૂડલ્સ નાખો.
- 8
➡️ નુડલ્સ બનવા માટે ના પગલાં
- 9
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન માં થોડું તેલ મૂકી હિંગ નાખો.
- 10
ત્યારબાદ તેમાં લાંબા સમારેલ શાકભાજી ઉમેરી સાંતળો ને મીઠું નાખો.
- 11
ત્યારબાદ તેમાં નૂડલ્સ ઉમેરો.
- 12
પછી સોયા સોસ,રેડ અને ગ્રીન ચીલી સોસ તેમ જ આદુ મરચાં ની પેસ્ટ નાખી હલાવો.
- 13
તૈયાર છે ગરમા ગરમ નૂડલ્સ અને સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2અમારા ઘરમાં નૂડલ્સ બધાને ભાવે છે અને મારા બાળકને ખૂબ જ પ્રિય છે અને વેજીટેબલ હેલ્થ માટે ખૂબ સારા છે જેથી કરીને મે વધારે વેજીટેબલ નાખ્યા છે. Veena Chavda -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#kS2#post 3Recipe નો 187.આજે મેં ટેસ્ટી મનચાઉ સુપ બનાવ્યો છે જે મારા ઘરે દરેકને બહુ જ ભાવે છે એટલે આજે મેં બનાયો છે Jyoti Shah -
હોમ મેડ હક્કા નૂડલ્સ (Home made Hakka Noodles Recipe in Gujarati)(Jain)
#GA4#NOODLES#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે તે હેલથી નહિ એવું જ લાગે કારક કે મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ નુડલ્સ જ ઉપયોગ કરતા હોય છે... અહીં મેં ઘઉં નો લોટ અને રવા નો ઉપયોગ કરીને ને ઘરે જ નુડલ્સ તૈયાર કરેલ છે. પછી તેમાં વેજીટેબલ અને ચાઈનીઝ સોસ અને મસાલા ઉમેરી ને હક્કા નુડલ્સ તૈયાર કરેલ છે. નુડલ્સસ ની વાત આવે એટલે બાળકો તો ખાવા માટે તૈયાર જ હોય પણ મમ્મી ને હમેશાં બાળક નાં સ્વાસ્થ્ય ની ચિંતા હોય છે, મમ્મી ઓ ની ચિંતા દુર થાય અને બાળકો પણ ખુશ થઇ જાય એવા નુડલ્સ હું લઈ ને આવી છું. Shweta Shah -
મનચાઉ સૂપ(Manchow soup recipe in Gujarati)
#સુપરશેફ3નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આજકાલ વરસાદની સીઝન ચાલી રહી છે તો આપણને કંઈને કંઈ ચટપટુ તીખુંતમતમતું ખાવા પીવાનું મન થાય છે મને ચાઇનીઝ ફૂડ ખૂબ જ પસંદ છે મારા ઘરમાં પણ બધાયને મનચાઉ સૂપ ખૂબ જ પ્રિય છે એમાં પણ જો વરસાદના ઠંડુ વાતાવરણ હોય તો આપણને સુપ પીવાની ખૂબ મજા આવે છે તો આજે મેં મનચાઉ સુપ બનાવ્યો છે Dharti Kalpesh Pandya -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
જૈન વેજ મનચાઉ સૂપ (Jain Veg Manchow Soup recipe in Gujarati)
#GA4#week3જયારે તમને ચાઇનીઝ સૂપ નું મન થાય તો આ રેસીપી જરુર થી ટા્ય કરજો. બધાને ભાવે એવું.Apeksha Shah(Jain Recipes)
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
મંચાઉં સૂપ (Manchow soup in Gujarati)
#૩વિકમીલચેલેન્જ#વિક૧#spicy#માઇઇબૂક #post24વરસાદ કે શિયાળાની ઠંડી ચાલુ થઈ જાય અને વાતાવરણ થોડું ઠંડું થઈ જાય એટલે કંઇ પણ ગરમ વાનગીઓ ખાવાનું મન થાય. ગરમ સૂપ પીવાનું મન થાય. તો આપડે આજે બનાવીએ મંચાઉં સૂપ Bhavana Ramparia -
હક્કા નુડલ્સ
#RB2#Week2 બાળકો ને નુડલ્સ પ્રિય હોય છે, મારાં બન્ને દીકરા મિહિર અને ઋતુધ્વજ ને હક્કા નુડલ્સ ખૂબ ભાવે છે Bhavna Lodhiya -
-
વેજ. હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#Fam ચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે બધા ના મોંમાં પાણી આવે.એમાં પણ બાળકો ના ફેવરિટ એવા નૂડલ્સ.મારા ઘર માં તો બધા ના ફેવરિટ છે. આ ફટાફટ બનતી રેસિપી છે. Vaishali Vora -
-
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
વેજીટેબલ મનચાઉં સૂપ (Vegetable Manchow Soup Recipe In Gujarati))
#MRC#Cookpadindia#Cookpadgujrati જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ.એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.. પછી કોઈ પણ ઋતુ હોય સૂપ આપણે કોઈ પણ સમયે લેવું પસંદ કરીએ છીએ. Vaishali Thaker -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#WCR બાળકો ની સાથે સાથે મોટા નાં પણ પ્રિય વેજીટેબલ હક્કા નુડલ્સ માં ભરપૂર શાકભાજી નો ઉપયોગ કરી ને સિમ્પલ નુડલ્સ બનાવ્યાં છે. Bina Mithani -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
-
વેજ હક્કા નુડલ્સ વિથ બનાના ડ્રાયફ્રુટ શેક
#GA4 #Week2#નુડલ્સ#બનાના નુડલ્સ નું નામ આવે એટલે સૌથી વધારે કોઈ ખુશ થતું હોય તો એ છે બાળકો એ લોકો ને નુડલ્સ માટે ના કોઈ દિવસ ના હોય જ નઈ અને હવે તો વ્હીટ નૂડલ્સ પણ માર્કેટ માં અવેલેબલ છે એટલે મમ્મી પણ ખુશ હું જયારે પણ નૂડલ્સ કે પિઝા બનવું તિયારે લોટ્સ ઓફ વેજિટેબલ નો યુઝ કરું છું હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું એ પણ અમે નાના હતા તિયારે આ રીતે જ બનાવતા મારી મમ્મી પણ લોટ્સ ઓફ વેજિટેબલ નાખી નેજ આપ તી અને મને હજી પણ મારાં મમ્મી ના હાથ ના બનાવેલા નુડલ્સ જ ભાવે માઁ ના હાથ માં જાદુ હોય છે એની બનાવેલી બધી જ વસ્તુ મેરીજ પછી બોવ યાદ આવ તી હોયJagruti Vishal
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13751742
ટિપ્પણીઓ