વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat
શેર કરો

ઘટકો

  1. ૬ નંગબ્રેડ સ્લાઇઝ
  2. મીડીયમ કાંદા બારીક સમારેલ
  3. ૨ નંગટામેટાં બારીક સમારેલ
  4. ૧/૪ કપકાકડી બારીક સમારેલ
  5. ૧/૪ કપકોબી બારીક સમારેલ
  6. ૧/૪ કપગાજર બારીક સમારેલ
  7. ૧/૪ કપસિમલા મરચું બારીક સમારેલ
  8. ૧/૪ કપબિટરૂટ બારીક સમારેલ
  9. ૧/૪ કપકોથમીર બારીક સમારેલ
  10. ૧/૨ કપમેયૉનીઝઃ
  11. ૧/૪ કપટોમેટો સોસ
  12. ૧/૪ કપપીઝા સોસ
  13. ૨ ચમચીસેઝવાન સોસ
  14. જરૂર મુજબ કોથમીર ની ગ્રીન ચટણી
  15. સ્વાદ અનુસારમીઠુ
  16. ૧/૪ ચમચીચાટ મસાલો
  17. ૧ ચમચીઓરેગાનો
  18. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  19. જરૂર મુજબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધાં શાક ને ધોય ને બારીક સમારી લો.

  2. 2

    ત્યાર બાદ બાધા શાક ને મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં ટોમેટો સોસ, પીઝા સોસ, સેઝવાન સોસ અને મેયૉનીઝઃ ઉમેરો.

  4. 4

    તેમાં મીઠુ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    હવે બ્રેડ ની ૨ સ્લાઈસ લઇ એક પર ગ્રીન ચટણી ને એક પર ટોમેટો સોસ લગાવી દો. ત્યાર બાદ તેનાં પર ત્યાર કરેલ સ્ટફિન્ગ પાથરી તેનાં પર ચીઝ ખમણી લો.

  6. 6

    હવે આ સેન્ડવીચ ને ગ્રીલ કરી ટોમેટો સોસ તથા ગ્રીન ચટણી સાથે પીરસો. ત્યાર છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
પર
Surat

Similar Recipes