બટેટા વડા(Bateta Vada Recipe inGujarati)

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. વડા માટે
  2. 4નં બાફેલા બટેટા
  3. 1 સ્પૂનમરચું
  4. 1 સ્પૂનમીઠું
  5. 1 સ્પૂનલીંબુ
  6. 1/2 સ્પૂનગરમ મસાલો
  7. 1/2 સ્પૂનખાંડ
  8. બેટર બનાવા માટે
  9. 1 કપચણા નો લોટ
  10. 1/2 કપચોખા નો લોટ
  11. 1/2 સ્પૂનમરચું
  12. 1 સ્પૂનમીઠું
  13. 1/2 સ્પૂનહળદર
  14. 1/8ચમચી
  15. 2 કપપાણી
  16. તરવા માટે
  17. 1લોયુ તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચણા નો લોટ, ચોખા નો લોટ, હળદર, મરચું, મીઠું એક વાસણ માં લઇ મિક્સ કરી લઇ.

  2. 2

    પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરો.

  3. 3

    વડા બનાવા માટે બાફેલા બટેટા ને મેષ કરો તેમાં બધા જ મસાલા ઉમેરો અને આ રીતે વડા વારી લો.

  4. 4

    હવે વડા ને બેટર માં બોડી લો. અને ગરમ તેલ માં તરી લો. તૈયાર છે ગરમા ગરમ વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

Similar Recipes