તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)

Trupti Maniar
Trupti Maniar @cook_19712601

#Week4 #GA4
ગુજરાતી
તુવેર દાળ

તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)

#Week4 #GA4
ગુજરાતી
તુવેર દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકા તુવેર દાળ
  2. 1ટમેટુ
  3. 2લીલા મરચાં
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી જીરૂ
  6. 1 આદુનો ટુકડો
  7. 1 ડાળખી મીઠા લીમડાના પાન
  8. 1લીંબુ
  9. જરૂર મુજબ થોડી કોથમીર
  10. 3 ચમચીતેલ
  11. 1/2 ચમચી હળદર
  12. 1 ચમચીલાલ મરચું
  13. 1/2 ચમચી ધાણાજીરૂ
  14. 1/2 ચમચી મીઠું
  15. 2 ચમચીગોળ
  16. ચપટી હિંગ
  17. જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને 2 પાણીથી ધોઈ લો પછી તેમાં જરૂરિયાત મુજબ થોડુંક વધારે પાણી નાખી કૂકરની સીટી બોલાવ

  2. 2

    દાળ બફાઈ જાય એટલે બ્લેન્ડરથી પાણી નાખી ક્રશ કરી લો બે ગ્લાસ પાણી નાખવું પછી તેમાં મીઠું હળદર મરચું ગોળ કોથમીર મરચાં લીમડો ટમેટૂ લીંબુ આદુ નાખીને થોડી વાર ઉકાળો

  3. 3

    એક નાના લોયા માં તેલ મૂકી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો તુવેર દારૂ કાઢેલી છે તેમાં તે વઘાર રેડો પછી બે મિનિટ સુધી ઉકાળો પછી ઉપર કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે હેલ્ધી તુવેર દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Maniar
Trupti Maniar @cook_19712601
પર

ટિપ્પણીઓ

Similar Recipes