કઢી(Kadhi Recipe in Gujarati)

Hitarthi Bhatt
Hitarthi Bhatt @cook_26674972

કઢી(Kadhi Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1 વાડકીચણા નો લોટ
  2. 2નાની ડુંગળી
  3. 500મિલી છાશ
  4. 1 વાડકીદહીં
  5. 2લીલા મરચાં
  6. 5/6કળી લસણ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1 ચમચીતેલ
  11. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    છાશ માં ચણા નો લોટ ઉમેરી મિક્સ કરવા.

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ મૂકવું. ડુંગળી ઝીણી સમારેલી નાખવી લીલા મરચાં,લસણ સાતળવાનુ

  3. 3

    સાંતળેલુ ડુંગળી છાશના મિકસ માં નાખવી મીઠું સ્વાદ પ્રમાણે નાખવુ મરચાં,હળદર, ખાંડ નાખવી

  4. 4

    10 થી 20 મીનીટ સુધી ગેસ પર ઉકાળો. તૈયાર છે ગરમ ગરમ કઢી, ભાખરી સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hitarthi Bhatt
Hitarthi Bhatt @cook_26674972
પર

ટિપ્પણીઓ

Similar Recipes