ઉપમા (Upma Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
Wankaner
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ રવો
  2. 1 ચમચીઅડદની દાળ
  3. 1 ચમચીચણાની દાળ
  4. 1 કપ વટાણા
  5. 1 ગાજર
  6. 1/2 કેપ્સીકમ
  7. 1 ડુંગળી
  8. જરૂર મુજબ પાણી
  9. 1 ડાળી મીઠો લીમડો
  10. 1/2 ચમચી રાઈ
  11. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વાર રવો ને ધીમાં આચે શેકી લેવો

  2. 2

    હવે બીજા પેનમાં તેલ મૂકી ગરમ થાય રાઈ અડદની દાળ ચણાની દાળ મીઠો લીમડો વટાણા કેપ્સિકમ ગાજર ડુંગળી થોડીવાર તેલમાં સાંતળી 3 કપ પાણી ઉમેરો

  3. 3

    પાણી ઉકળી જાય એટલે એમા રવો ઉમેરી દેવો

  4. 4

    થોડીવાર હલાવી ઘટ્ટ થાય પાણી શોષાઈ જાય એટલે સર્વ કરો લીમડા થી ડેકોરેટ કરો તૈયાર છે રવાનો ઉપમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_26271304
પર
Wankaner

ટિપ્પણીઓ

Similar Recipes