ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1વાટકો મેંદા નો લોટ લય તેમાં 1/4ચમચી બટર અને નમક સ્વાદ અનુસાર ઉમેરી થોડું પાણી નાખી કઢણ લોટ બાંધવો
- 2
વાઈટ સોસ બનાવવામાટે પેનમાં એક ચમચી બટર લય તેમાં બે ચમચી મેંદો ઉમેરી સતત હલાવવું થોડો બ્રાઉન થઈ જાય પછી તેમાં દૂધ ઉમેરી સતત હલાવો તેથી ગાથા ન પડે ત્યારબાદ નમક ખાંડ અને ચીલી ફ્લેક્સ અને મિકસ હર્બ્સ ઉમેરી હલાવવું ઘટ થઇ જાય પછી બીજા બાઉલમાં કાઢી લેવો વાઈટ સોસ રેડી છે
- 3
રેડ સોસ બનાવવા માટે એક પેનમાં એક ચમચી બટર લઈ તેમાં જીણું સુધારેલું લસણ અને ડુંગળી ઉમેરી સાંતળી લેવા ત્યાર બાદ તેમાં બાફેલા ટ્મેટા ની પ્યુરી ઉમેરી હલાવવુ પછી તેમાં ટોમેટો કેચપ અને સોયા સોસ, નમક લાલમીર્ચ પાઉડર ઉમેરી હલાવવુ થોડુંક ઘટ થાય એટલે બીજા બાઉલ માં કાઢી લેવું રેડ સોસ રેડી છે
- 4
સ્ટફિંગ બનાવવા માટે બટેટા ને સુધારી થોડાક બૉયિલ કરી લેવા ત્યારબાદ એક પેન માં 1ચમચી બટર લય તેમાં ડુંગળી કેપ્સિકમ થોડાક સાંતળી લેવા પછી તેમાં બટેટા ઉમેરી તેમાં મેગ્ગી નો મસાલો લાલ મિર્ચી પાઉડર ચિલિફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ઉમેરી હલાવવુ
- 5
ત્યારબાદ બાંધેલા લોટ માં એક સરખા 4 લુઆ કરી લેવા અને પતલી રોટલી જેવા વણી લેવા અને 10 મિનિટ સુકાવવા માટે રાખી દેવા એક ધ્યાન રાખવું જે પેન માં લાઝાનિયા બનાવવું હોય એટલી સાઈઝ ની રોટલી બનાવવી
- 6
ત્યારબાદ પેન લય પેન ને બટર લગાવવું પછી તેમાં થોડોક રેડ સોસ લગાવવો હવે બનાવેલી રોટલી મૂકી તેમાં રેડ સોસ લગાવવો પછી સ્ટંફિંગ લગાવી ઉપર વાઈટ સોસ લગાવવું પછી ચીઝ લગાવી ઉપર ચિલિફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ઉમેરવું આવીજ રીતે બધા લેયર કરી લેવા અને પેન ને 20મિનિટ ધીમી આંચ પર રાખી બેક કરી લેવું પછી છરીવડે જોય લેવું કે બરોબર બેક થઈ ગયું છે
- 7
બેક થઈ જાય એટલે સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
-
-
-
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
-
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
લઝાનીયા(Lasagna recipe in gujarati)
#GA4#week5#Italianલઝાગના એ વિશાળ, સપાટ પાસ્તાનો એક પ્રકાર છે, સંભવત past પાસ્તાના સૌથી જૂના પ્રકારોમાંનો એક. લાસગ્ના એ ઇટાલિયન વાનગી છે જે પાતળા ફ્લેટ પાસ્તાના સ્ટેક્ડ સ્તરોથી બનેલી છે જે શાકભાજી, પનીર અને સીઝનીંગ અને લસણ, ઓરેગાનો અને તુલસીનો છોડ જેવા મસાલા સાથે ભરે છે. ..ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને નાના થી મોટા દરેક ને ભાવે એવું ...તો આપને માટે સેહલયથી બનાવી શકાય એવી રેસીપી મૂકું છું... Twinkal Kalpesh Kabrawala -
ટેસ્ટી ચીઝી લઝાનિયા (Tasty cheesy lasagna recipe in Gujarati)
#GA4# week 4# lasagnaચીઝ એક એવુ ingredients છે જેનું નામ પડતા જ સહુ ના મોઢા માં પાણી આવી જાય... એટલે જ હું આજે આપ સહુ સાથે મારી 4th week ની મારા favourite ingredient cheese ની recipe lasagna share કરું છુ. Vidhi Mehul Shah -
-
-
-
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
-
-
-
-
-
ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)
#GA4 #Week5મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે. Sneha Raval -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
ચીઝી લઝાનીયા (જૈન) (Jain Cheesy lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#Lasagnawithout Ovenઆ ડિશને ને જરૂરથી એકવાર ટ્રાય કરજો....આ ડિશ બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તેમજ બાળકો તથા મોટા લોકો બધાને બહુ જ ભાવે એવી ડીશ છે.. Riddhi Shah -
ઇટાલિયન હબ રાઈસ વિથ ઇટાલીયન સોસ(Italian herbs rice with sauce Recipe In Gujarati)
#GA4#Week5#Italianrice Niral Sindhavad -
-
વેજ પેન લસાનીયા (veg.pan lasagna recipe in Gujarati)
#GA4#week5#cookpadgujrati#cookpadindiaઇટાલિયન ફૂડ ની વાત આવે ત્યારે lasagna એ બહુ જ સારો અને હેલ્ધી ઑપ્શન છે. બહુ બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને આપણે તેને heldhy બનાવી શકીએ છીએ. મૂળભૂત રીતે તેમાં પામે ઝાન અને રિકોતા ચીઝનો ઉપયોગ થાય છે પણ આપણે તેને પ્રોસેસ ચીઝ માં પણ બનાવી શકીએ છીએ મેં અહીં ઓવન ની જગ્યાએ પેનમાં ગેસ પર બનાવ્યા છે. ટેસ્ટમાં તો ખુબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ. Bansi Chotaliya Chavda -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ