પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલકને ઉકળતા પાણીમાં ૨ થી ૩ મિનિટ સુધી અર્ધ-ઉકાળી લો.તે પછી તેને ઠંડા પાણીમાં નાંખીને તાજી કરી લીધા પછી ઠંડી થવા થોડો સમય બાજુ પર રાખો.
- 2
હવે એક કડાઈ માં થોડું તેલ મૂકી ને તેલ ગરમ થાય પછી તેમાં ડુંગળી,આદુ,મરચા,લસણ,મરી,તજ,લવિંગ અને થોડું મીઠું નાખી ને 5 મિનિટ સુધી સાતલિ લ્યો.અને ઠંડુ થવા દયો.
- 3
હવે પાલક અને બધી સત્લેલિ વસ્તુઓ ને મિક્સરમાં ફેરવી પ્યુરી બનાવી લ્યો
- 4
એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડું બટર નાખો અને ગરમ થાય બાદ તેમાં સૂકું મરચું તમાલ્ પત્ર નાખી અને તૈયાર કરેલ પ્યુરી નાખો અને તેલ છુત્તુ પડે ત્યાં સુધી બરાર થવા દયો હવે તેમાં થોડું પાણી મીઠું નાખો અને પનીર ના ટુકડા નાખી ઉપર મલાઈ નાખી બરાબર હલાવી ને 5 મિનિટ થવા ડ્યો
- 5
હવે ગરમ ગરમ પાલક પનીર તૈયાર છે રોટલી અથવા નાન સાથે ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)
#RC4#green recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
પાલક પનીર ઢોસા(palak paneer dosa recipe in gujArati)
#બુધવાર સ્પેશ્યલમુંબઈના પ્રખ્યાત 99પ્રકારના ઢોસામાની એક વેરાયટીમા આજે છે પાલક પનીર ઢોસા. ઢોસાની ગે્વીમા પાલક અને પનીર નો બન્ને નો ઉપયોગ થયો છે અને સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી ઢોસા વધારે ટેસ્ટી બનશે.જો બાળકને પાલક આ રીતે અપાય તો તે મજા થી ખાશે. Chhatbarshweta -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
-
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel
More Recipes
ટિપ્પણીઓ