ઊંધિયું (ફરાળી ડીશ) (Farali Dish Recipe In Gujarati)

#trend4 ફરાળી ઊંધિયું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી,ગાજર,બટાકા,કેળું અને સૂરણ આ બધા શાકભાજીને ધોઈ અને વરાળે બાફી લેવા....
- 2
ત્યારબાદ વરાળે શાક બફાતુ હોય ત્યારબાદ આપણે રાજગરાના લોટની ગોટી બનાવી લેશું એક બાઉલમાં રાજગરાનો લોટ,ઝીણી સમારેલી કોથમીર, ઝીણું સમારેલું લીલું મરચાં અને આદુનું છીણ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ખાંડ,તેલ અને લાલ મરચું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લેવો..... પછી તેની નાની ગોટી ઓ વાળી લેવી....
- 3
હવે આપણે ગોટી તળવા માટે ગેસ ઓન કરી કડાઈ મૂકવી તેમાં જરૂર મુજબ તેલ ઉમેરવું તેલ ગરમ થાય પછી તેમાં મીડીયમ આચ રાખી બધી ગોટી તળી લેવી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવી
- 4
ત્યારબાદ શાકભાજી બફાઈ ગયા પછી મિડિયમ સાઈઝના શાકભાજી ના ટુકડા કરી લેવા આને ટામેટા,લીલા મરચાના ટુકડા કરી લેવા
- 5
ગેસ ઓન કરી કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું પેલી ગરમ થઇ ગયા બાદ જીરું નાખી ગુલાબી રંગનો થાય પછી તેમાં ટામેટાં અને લીલા મરચા મેં સાંતળવા તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરુ પાઉડર લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવો અને જરૂર મુજબ પાણી નાખી તેમાં ઝીણું સમારેલું શાકભાજી ને એડ કરી લેવું.
- 6
હવે શાકભાજી ને એડ કરી તેમાં માથે ગોટી રાખી જરૂર મુજબ પાણી ઉમેરી પાંચ થી સાત મિનિટ સુધી પાકવા દેવું. તૈયાર થઈ ગયેલા શાકભાજી ઉપર ઝીણી સમારેલી ધાણાભાજી ભભરાવી દેવી.....
- 7
પરાઠા નો લોટ બાંધવા માટે એક બાઉલમાં રાજગરાનો લોટ મરી પાઉડર સ્વાદ અનુસાર મીઠું અને તેલ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો.... આ લોટને પાંચ મિનિટ પછી તેના મીડિયમ સાઇઝના લૂઆ વાળી ગોળ રોટલી જેવો લેવું.. હવે ગેસ ઓન કરી લોઢી મૂકી. તેમાં પરોઠાને બંને સાઇડ તેલ લગાવી શેકી લેવું... તૈયાર થઈ ગયેલા પરોઠાને હવે આપણે......
- 8
- 9
સર્વિંગ પ્લેટમાં ફરાળી ઊંધિયું,પરોઠા, દહીં અને ફરાળી ફરફર સાથે સર્વ કરશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી મંચુરિયન(farali manchurian recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ#જુલાઈઆમ તો સામાન્ય રીતે ઘણું ફરાળી વાનગીઓ બનતી હોય છે પણ આજ મને કઈક અલગ જ પ્રકારની ફરાળી વાનગી બનાવવાની ઈચ્છા હતી તો મેં આ વાનગી બનાવી. હું ઇચ્છું છું કે આ મારી વાનગી બધા ને પસંદ આવે. એવી મે એક કોશિશ કરી છે.🙏🙏🙏 B Mori -
-
ફરાળી ડીશ રાજગરાના થેપલા
#RB19#Week19#ફૂલ ફરાળી ડીશબે દિવસ પહેલા જ અમારે એકાદશી ઉપવાસ ગયો ત્યારે મે ફૂલ ફરાળ બનાવ્યું હતું કેમ કે ગેસ્ટ પણ આવિય હતા એટલે એમને પણ મોજ આવી ગયી તો આજે મરી ફૂલ ફરાળી દિસ શેર કરું છું Pina Mandaliya -
-
ફરાળી ડીશ(Farali Dish Recipe in Gujarati)
#GA4#Week5#Dish આજે અગિયારસ હોવાથી મે જમવામા ફરાળી ડીશ બનાવી છે.ફરાળમા મે રાજીગરાની પૂરી,બટેટાની સુકીભાજી,તળેલા બી,ફરાળી ફાૃઈમ્સ, બટેટાની વેફર,અને દહીં બનાવ્યા છે . Devyani Mehul kariya -
સ્પાઈસી ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujકુકપેડ જોઈન્ટ કર્યા પછી દરેકમાંથી કાંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
-
ફરાળી ડીશ (Farali dish Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત ગઇકાલે શ્રાવણ મહિનાનો સોમવાર તો આ ફરાળી ડીસ બનાવી..... કેમ કે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો પૂરેપૂરો ના રહો અને માત્ર સોમવાર રહો તો પણ તેનું ફળ અચૂક મળે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...., Khyati Joshi Trivedi -
-
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati)
#GA4#Week7આજે અગિયારસ છે તો મે ફરાળી ડિશ બનાવી છે કેવી બની છે તમારા review આપી શકો છો. megha vasani -
-
ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ1#તીખી#goldenapron3#વિક23ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ. Sonal Karia -
ફરાળી ડીશ (Farali Dish Recipe In Gujarati)
#MA આપડા ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં આપડે બધા ધાર્મિક તેહવાર પણ ઉજવતા હોઈએ છીએ.જેમાં આપડે અનેક પ્રકારના ત્યોહાર ઉજતા હોઈએ છીએ જેમકે અગિયારસ, જન્માષ્ટમી , મહાશિરાત્રિ , sharavan મહિનો.આમ આપડે અનેક પ્રકારના ત્યોહાર કરીએ છીએ જેના આપડે ફરાળી આઇટમ નો જ ઉપયોગ કરતા હોય છીએ.તો આજે મે પણ તેવી જ એક રેસિપી લઈને આવી છું .ચાલો આપડે જોઈએ . Khyati Joshi Trivedi -
-
ક્રિસ્પી ફરાળી લોલીપોપ(crispy farali lolipop recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujઉપવાસમાં પણ વૈવિધ્યતા એ ગુજરાતની ખાસીયત છે રૂટિન ની ફરાળી વાનગી થી કાંઈ ઓર જ બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થાય છે. અને હું પણ ગર્વ અનુભવું છું. કુપટ માં જોઈન્ટ થયા પછી વાનગી વૈવિધ્ય નાં વિચારો આવે છે. Neeru Thakkar -
ફરાળી સુખડી પી ફ્લાવર કેક (Farali Sukhdi Pea Flower cake Recipe In Gujarati)
#trend4#સુખડીફરાળી સુખડી નું એક નવું જ વર્ઝન છે. ફરાળી સુખડી કેક મખાણા, મગજતરી ના બી અને ખસખસ ની રીચનેસ અને કોયલના ફૂલ ના અદભૂત કલર અને ગુણો સાથે. Harita Mendha -
-
ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
#ઉપવાસઆ બધી જ વાનગીઓ ફરાળમાં ખાઈ શકાય તેવી બનાવી છે અને તેમાં સિંધવ મીઠું નો ઉપયોગ કર્યો છે. તેમજ ડિફરન્ટ એવી ફરાળી કચોરી બનાવી છે. અને બધી જ વાનગી બનાવવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે Kala Ramoliya -
-
ક્રિસ્પી ફરાળી પૂરી (Crispy Farali Poori Recipe In Gujarati)
ભીમ અગિયારસ ના દિવસે વિષ્ણુ ભગવાન ને કેરી નો ભોગ ધરાવવામાં આવે છે. આજે અગિયારસ નો ઉપવાસ કર્યો છે તો ક્રિસ્પી ફરાળી પૂરી બનાવી. સાથે કેરી નો રસ અને બટાકા નું રસાવાળુ ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી ડીશ
#લોકડાઉન#રામ નવમી સ્પેશિયલઆજે રામનવમી છે એટલે મારા ઘરે ફુલ ફરાળી ડીશ બની છે જે તમારા સાથે શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી બની છે. મેં અહીં ફરાળી સૂકીભાજી, ફરાળી રાજગરાની પુરી ,કેરીનો રસ, બટેટાની વેફર, સાબુદાણા ની વેફર,દહી, તળેલા મરચા, તળેલી કાચરી, સીંગદાણા વેફર નો ચેવડો, કાચી કેરી , લીલી ચટણી, ખજૂર પાક ,મેંગો બરફી, માંડવી પાક અને શકરટેટી નો હલવો આ બધું જ બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Mayuri Unadkat -
-
-
-
ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
#ff1નોન ફ્રાઇડ ફરાળીનોન ફ્રાઇડ જૈન સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી સુખડી બનાવીશ .મિત્રો, વ્રત અને ઉપવાસની સીઝન શરૂ છે. તો આ સીઝનમાં દરેક ઘરોમાં અવનવી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સમયે રાજગરાની સુખડી શી રીતે ભુલાય? આ સુખડી હેલ્ધી તો છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. આજે હું થોડી અલગ રીતથી સુખડી બનાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ રાજગરાની સુખડી. Juliben Dave -
-
ફરાળી ઊંધિયું(Farali Undhiyu Recipe In Gujarati)
#AM3નહિ સાજી કે નહીં તળેલા મુઠીયા, વિના જ માટીના વાસણમાં મેં આજે આ ફરાળી ઉંધિયું બનાવ્યું છે બહુ જ મસ્ત બન્યું છે તમે પણ જરૂરથી બનાવજો તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી બે સીક્રેટ ટિપ્સ સાથે.... Sonal Karia -
More Recipes
ટિપ્પણીઓ (8)