ચીઝ પનીર સમોસા(Cheese Paneer Samosa Recipe inGUJARATI)

Dipa K
Dipa K @cook_26379570

ચીઝ પનીર સમોસા(Cheese Paneer Samosa Recipe inGUJARATI)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લોકો
  1. 1 કપમેંદો
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 3 ચમચીતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 200 ગ્રામપનીર,150 ગ્રામ ચીઝ,2 ચમચી તેલ
  6. 2 નંગડુંગળી,
  7. 1 ચમચીચીલી ફ્લેકસ,કોથમીર
  8. ટોમેટો સોસ,ખજૂર આંબલી ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદો ને ઘઉં ના લોટ માં મીઠું,તેલ ઉમેરી લોટ બાંધી લો.(રોટલી ના લોટ કરતા થોડો કડક લોટ બાંધવો)

  2. 2

    ત્યારબાદ રોટલી વણી તેમા વચ્ચે કાપો કરી તેની સાઈડ પર લોટ ની સ્લરી લગાવો(સ્લરી માટે 1 ચમચી ઘઉં ના લોટ માં પાણી નાખવું)

  3. 3

    રોટલી ના બંને છેડા વાળી કોન જેવો શેપ બનાવી તેમાં સ્ટફિંગ ભરવું.

  4. 4

    ચીઝ પનીર ને છીણી લો.લીલી મરચી, આદુ,લસણ ની પેસ્ટ કરો.ડુંગળી અને કેપ્સીકમ જીણુ સમારી લો.એક પેન માં 2 ચમચી તેલ લઈ ડુંગળી,કેપ્સીકમ સાંતળો પછી તેમાં પેસ્ટ નાખી હલાવો.

  5. 5

    મીશ્નણ માં મીઠું ઉમેરી થોડું સાંતળી તેને છીણેલા ચીઝ પનીર માં ઉમેરો.ઉપર થી ચીલી ફ્લેક્સ નાખી બરાબર મીક્ષ કરો.

  6. 6

    સ્ટફીંગ ને સમોસા માં ભરી તળી લો.સમોસા ને સોસ અને ખજૂર આંબલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa K
Dipa K @cook_26379570
પર

Similar Recipes