સલાડ(Salad Recipe in Gujarati)

Madhavi pujara
Madhavi pujara @cook_26104325

સલાડ(Salad Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બોલ બાફેલા ચિક પિસ
  2. 1સમારેલું ટામેટું
  3. 1સમારેલી ડુંગળી
  4. 1/2સમારેલા લીલી ડુંગળી ના પાન
  5. 1/4 કપસીંગ
  6. 1/2લીંબુ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. સંચળ સ્વાદ અનુસાર
  9. શેકેલા જીરાનો ભૂકો સ્વાદ અનુસાર
  10. ચાટ મસાલો સ્વાદ અનુસાર
  11. તીખા નો ભૂકો સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં એમાં ચણા ટમેટુ ડુંગળી અને લીલી ડુંગળી ના પાન નાખો ની સાથે સીંગ પણ નાખવી

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલો કરવો

  3. 3

    અબ તુ બરોબર મિક્સ કરી લો અને લીંબુ નીચોવી દો. સલાડ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi pujara
Madhavi pujara @cook_26104325
પર

Similar Recipes