આલુ ચાટ(Aloo Chaat Recipe in GUJARATI)

Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
શેર કરો

ઘટકો

5 મિનીટ
2 લોકો
  1. બાફેલા બટેટા 1 બાઉલ
  2. ડુંગળી નંગ 1
  3. ટામેટું નંગ 1
  4. 1 સ્પૂનમરચું પાઉડર
  5. 1 સ્પૂનનમક
  6. 1 સ્પૂનધાણાજીરું
  7. 1 સ્પૂનગરમ મસાલો
  8. 1/2લીંબુ
  9. જરૂર મુજબ સેવ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

5 મિનીટ
  1. 1

    1 બાઉલ માં બાફેલા બટેટા લો

  2. 2

    તેમાં મરચુ પાઉડર,નમક,ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરવુ.

  3. 3

    તેમાં લીંબુ નીચોવીને તેની ઉપર સેવ અને કોથમીર થી ગાર્નિશ કરવું.

  4. 4

    તૈયાર છે આપણી આલૂ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
પર

ટિપ્પણીઓ

Similar Recipes