પાપડી ગાંઠિયા (Papadi Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાલી લેવો ત્યાર બાદ તેમાં મુઠી પડતું તેલ નાખવું.સ્વાદ અનુસાર મીઠું નાખવું થોડી હિંગ નાખવી અને પાપડીયા સોડા નાખવા.અને તેનો ઢીલો લોટ તૈયાર કરવો.
- 2
હવે તેલ ગરમ કરવા મૂકવું અને ગરમ થાય એટલે પાપડી ના જારા વડે પાપડી પાડવી અને બંને બાજુ સરસ તળી લેવી હવે તેમાં સંચળ લાલમરચું મિક્સ કરી ને ઉપર છાંટી દેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#October2020#cookbook#કુકબુકગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે. Dhara Lakhataria Parekh -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
-
પાપડી (papadi recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 ગાઠીયા એ ગુજરાતી ઓનો પ્રિય નાસ્તો છે.ગાઠીયા નું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. તેમાં પણ ઘણી જાત ના ગાંઠિયા બનતા હોય છે ભાવનગરી ગાઠીયા, ચંપાકલી ,ફાફડા,વણેલા ગાઠીયા, પાપડી ગાઠીયા વગેરે.... તો આજે હું જારા ના પાપડી ગાઠીયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
-
-
-
લસણીયા ગાંઠિયા (Lasaniya Ganthiya Recipe In Gujarati)
#RC1#Week1આપણે તીખાં ગાંઠિયા તો બનાવતાજ હોય પણ એમાં થોડું લસણ અને સંચળ ઉમેરો તો એક અલગ જ સ્વાદ લાગે તો મેં આજે લસણયા ગાંઠિયા બનાવ્યા છે Dipal Parmar -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
-
-
મેથી ના ગાંઠીયા (Methi Ganthiya Recipe In Gujarati)
#GA4#Week19#methiમેથી. સ્વાસ્થ્ય વર્ધક છે ગમે તે રૂપે ખાય શકાય થેપલા, શાક કે તેનો અન્ય ઉપયોગ કરી ને સિયદા માં મેથી ખૂબ ખવાય એટલી સારી આજે મેથી ના ગાઠીયા બનાવિયા છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી તથા બનાવવા પણ સરળ છે . Varsha Karia I M Crazy About Cooking -
-
-
ક્રિસ્પી બેસન પાપડી(besan papadi recipe in gujarati)
રાજસ્થાની લોકો બેસનની પાપડી ચા સાથે ઉપયોગમાં લે છે . જેમ ગુજરાતી લોકો મેંદા ની પૂરી બનાવે છે તેમ આ ટી સ્નેક છે.#નોથૅ Rajni Sanghavi -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
મિત્રો દિવાળી હોઈ ને ગાંઠિયા ના બને એવું તો ક્યાંય ના બને. બરાબર ને મિત્રો.. #કૂકબુક#પોસ્ટ3 shital Ghaghada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13953116
ટિપ્પણીઓ