દૂધી ની ખીચડી (Dudhi Ni Khichdi Recipe In Gujarati)

Bhakti Adhiya @cook_20834269
#GA4#Week7
આ ખીચડી મા બટેટા ની જગ્યા એ દૂધી નો ઉપયોગ કર્યો છે.જે હેલ્થ માટે પણ ખૂબ જ સારી.
દૂધી ની ખીચડી (Dudhi Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7
આ ખીચડી મા બટેટા ની જગ્યા એ દૂધી નો ઉપયોગ કર્યો છે.જે હેલ્થ માટે પણ ખૂબ જ સારી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાલ ૩૦ મિનિટ પેલા પલાળી લો. દુધી સુધારી લો.
- 2
કૂકર મા તેલ, ઘી મિક્સ મા મૂકી અને હિંગ લીમડો થી વઘાર કરો.ત્યારબાદ લસણ ની પેસ્ટ એડ કરો.ત્યારબાદ દૂધી ઉમેરી અને લાલ મરચું,હળદર,મીઠું ઉમેરો.અને મિક્સ કરો.
- 3
હવે દાલ,ચોખા ઉમેરી અને તેમાં ૩ ગણું પાણી ઉમેરી ત્યારબાદ ગરમ મસાલો ઉમેરી અને ૪ સીટી કરી લો.
- 4
ગરમ ગરમ ખીચડી દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)
#ઉપવાસદૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે. Dolly Porecha -
મિક્સ દાળ ખીચડી(Mix Dal khichadi recipe in gujarati)
#GA4#Week7#Khichadiખીચડી રાત્રે લગભગ ઘરો માં બનતી હોય છે.ખીચડી પાચન માટે હલકો ખોરાક છે.. પોષણ માટે બેસ્ટ આહાર છે.. એમાંય મિક્સ દાળ મસાલા ખીચડી હોય તો શાક ની પણ જરૂર નહીં.. એમાં તમે તમારા રસોડામાં ઉપલબ્ધ બધી જ દાળ નો ઉપયોગ કરી શકો.. Sunita Vaghela -
થુલા ની ખીચડી(thula ni khichdi recipe in gujarati)
#india2020 થુલા ની ખીચડી એ વિસરાતી વાનગી મા ની એક વાનગી છેઆ થુલા ની ખીચડી માં ખૂબ જ ફાઇબર હોય છે જે ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને એનો ડાયટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે Kruti Ragesh Dave -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
દૂધી ખીચડી (Gourd khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1જ્યારે દાળ અને ચોખા ની પ્રતિયોગીતા હોઈ તો ખીચડી પેહલા જ યાદ આવે ને? ખીચડી હવે તો રાષ્ટ્રીય વ્યંજન માં સ્થાન પામી છે અને ઘણા પ્રકાર ની ખીચડી બને જ છે. એટલે ખીચડી માટે બહુ નહીં કહું.સ્વાસ્થ્યપ્રદ હોવા છતાં ખીચડી બધાને ભાવતી નથી એ પણ એટલુંજ સાચું છે ને? તો તેને થોડા ફેરફાર કરી સ્વાસ્થ્ય અને સ્વાદ ના સંગમ સાથે પ્રસ્તુત કરીએ તો ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં લોકો પણ હોંશે હોંશે ખાઈ લેશે.ખીચડી અને દૂધી...બન્ને ઘણા લોકો ના "ના ભાવતી વાનગી "ના લિસ્ટ માં આવે છે. તો આજે આ બન્ને ને ભેળવી ને એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ખીચડી બનાવી છે. અને હા થોડો કિચન કિંગ મસાલો તેની જાદુઈ અસર થી ખીચડી ને ઔર સ્વાદિષ્ટ બનાવે છે. Deepa Rupani -
કોદરી ની મસાલા ખીચડી (Foxtail Millet masala Khichdi In Gujarati)
#SSM ગરમી મા થોડો હલકો ખોરાક જ ખાવાનો ગમતો હોય છે તો આ કોદરી ની ખીચડી ખૂબજ સારા મા સારું હેલ્થ માટે પણ સારું ફૂડ છે. Manisha Desai -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21દાળ એ લગભગ દરેક નાં ઘરમાં બનતી વાનગી છે.એમાં પણ આપને ઘણી દાળ નો ઉપયોગ કરીએ છીએ જેમ કે તુવર, મગ,અડદ,ચણા વગેરે.આજે મે પણ ચણા ની દાળ નો ઉપયોગ કર્યો છે પણ સાથે તેમાંદૂધી નો ઉપયોગ કરી દૂધી ચણા ની દાળ બનાવી છે.જે સ્વાદ માં પણ ખુબજ સારી લાગે છે. khyati rughani -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. Bhakti Adhiya -
દલિયા ની ખીચડી(Daliya ni khichdi recipe in gujarati)
#GA4#Week7#Khichdi#Tomatoદલિયા એક પૌષ્ટિક વસ્તુ છે જેથી તેનો ઉપયોગ કરીને કોઈ પણ ડિશ બનાવીએ તો એ ખૂબ જ પૌષ્ટિક બને. અહીં દલિયા ની ખીચડી બનાવી છે જેને બનાવવી સરળ છે અને ઝડપ થી અને ઓછી સામગ્રી માંથી બની જશે. આ ખીચડી પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ લાગશે. Shraddha Patel -
લીલવા ની વઘારેલી ખીચડી (Lilva Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#Linimaછપ્પન ભોગ ચેલેન્જ લીલવા એટલે લીલી તુવેર અને લીલી તુવેર નો ઉપયોગ તો ઘણી બધી રીતે વાનગી બનાવવા માટે થાય છે . તો આજે મેં લીલવા ની ખીચડી બનાવી છે આમ તો આ ખીચડી મને મારા માસી એ બનાવતા શીખવી છે અને મારા માસી Dipa Shah એટલી સરસ અને સ્વાદિષ્ટ વાનગી બનાવે છે .. તેઓ જ્યારે પણ એમને મળે ત્યારે એમને અમે આ recipe બનાવવાનું કહીએ જ છીએ. Thnx masi 🙏 આટલી સરસ વાનગી શિખડાવવા માટે ..માટે છપ્પન ભોગ ચેલેન્જ માં તેમને યાદ કરી ને આ રેસિપી બનાવી છે Suchita Kamdar -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week 7 ખીચડીમિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ની ટેસ્ટી અને હેલ્ધી પંચરત્ન ખીચડી 😋😋 Bhavika Suchak -
-
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
-
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)
#ભાતપોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે . ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
-
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
-
દાલ ખિચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને પાચન માટે પણ ખૂબ જ સારી છે.જ્યારે કોઈ ની ઘર માં તબિયત સારી ના હોય ત્યારે પણ ખીચડી પચવામાં ખૂબ જ સહેલી છે.અને જલ્દી બની પણ જાઈ છે.ખીચડી ગુણ કારક હોય છે.ખીચડી શરીર માંથી નુકસાનકારક તત્વો ને દૂર કરી વાત, પિત્ત,અને કફ ને સંતુલિત કરી આપણા શરીર ને બધા રોગ ને લડવાની શક્તિ આપે છે. Veena Chavda -
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
-
-
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી
સામાન્ય રીતે આપણે સાબુદાણા સાથે બટાકા યુઝ કરી ને ખીચડી બનાવીએ છે..પણ મે અહીંયા દૂધી નો ઉપીયોગ કર્યો છે.દૂધી પચવામાં સરળ અને ગુણવત્તા માં ઉત્તમ છે..તેમાં વિટામિન એ,વિટામિન સી, આર્યન,ઝીંક,અને મેગ્નેશિયમ મળે છે.સ્વાથ્ય ની દૃષ્ટી એ દૂધી અતિ ફાયદાકારક છે.અને ફરાળ માં બટાકા ની જગ્યા એ દૂધી નો ઉપિયોગ કરવાથી પાચન પણ સરળતા થી થાય છે. Varsha Dave -
આખા મગ ની ખીચડી(akha mag ni khichdi recipe in gujarati)
આ ખીચડી નું બીજું નામ સુખ સંજીવની છે . આ ખીચડી ખાવામાં બહુ જ મીઠી લાગે છે. કારણ કે અમારે મમ્મીના ઘરે દશેરાના ગોત્રી જ મા મગ ની ખીચડી જારવા માં આવે છે .અને એટલે ખીચડી મીઠી લાગે છે. # સુપર સેફ ચેલેન્જ ૪.# રાઈસ કે ડાલ ચેલેંજ.# રેસીપી નંબર 45.#sv#i love cooking. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954851
ટિપ્પણીઓ (2)