બરી(Bari Recipe in Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#GA4
#week8#milk#steam

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 લિટરખીરુ
  2. 4 (00 ગ્રામ)ખાંડ
  3. 1 ચમચીઇલાયચી પાઉડર
  4. 2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ ખીરામાં દૂધ અને ખાંડ નાખી ચમચા વડે હલાવી ખાંડ ઓગાળી લો પછી એક લોયા માં પાણી ગરમ મૂકી પાણી ગરમ થઇ જાય એટલે થાળી માં ખીરુ રેડી ઉપર ઇલાયચી પાઉડર છાંટી દહીં 5 મિનિટ સુધી ચડવા દો તરત નીચે ઉતારી કાપા પાડી લો

  2. 2

    થાળી માં વધુ સમય સુધી રહેશે તો કડક થઈ જાય છે અમારા ઘરમાં બધા ને એકદમ સોફ્ટ બરી પસન્દ છે એટલે અમે આ રીતે જ બનાવી એ બધી બરી તૈયાર થઈ જાય એટલે તેને ફ્રિજ માં મૂકીને ઠનડી ઠનડી જમો બહુ સરસ લાગે છે અને તેના હેલ્થ માટે ના ગુણધર્મો બધા લોકો ને ખબર છે કે બરી સું છે એટલે વધુ નહિ લખું થેંક્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes