ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. બ્રેડ
  2. ૪ ચમચીમીલ્ક પાઉડર
  3. ૩ ચમચીમલાઈ
  4. ૧.૫ કપ ખાંડ
  5. ૧ ચમચી ઇલાયચી
  6. ચપટી કેસર
  7. જરૂર મુજબ પાણી
  8. ૧/૪ કપ દુધ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બ્રેડ ને ક્શ કરી તેમાં મીલ્ક પાઉડર,મલાઈ અને દુધ નાખી લોટ બાંધી લો. અને મીડીયમ સાઈઝ નાં ગોળા વાળી લો.

  2. 2

    ગોળા ને મીડીયમ તાપે તેલ માં કથ્થાઈ કલર નાં તળી લો.

  3. 3

    એક કડાઈ માં ખાંડ પાણી ની ચસણી તૈયાર કરી તેમાં તળાઈ ગયેલા ગોળા ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

Top Search in

દ્વારા લખાયેલ

leena kukadia
leena kukadia @cook_26566601
પર

Similar Recipes