ચોળાફળી (Cholafali Recipe in Gujarati)

Hetal Shah @cook_25017120
# દિવાળી સ્પેશલ
@ હોમ મેળ
# અસ્સલ દિવાળી #
ચોળાફળી (Cholafali Recipe in Gujarati)
# દિવાળી સ્પેશલ
@ હોમ મેળ
# અસ્સલ દિવાળી #
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા લોટ ને ચારી મિક્ષ કરી એનો લોટ બાંધવો એક વાટકી પાણી હુંફાળું ગરમ કરવું અને એમાં મીઠુ અને હલદી ઉમેરી ને બરાબર મિક્સ કરવું પછી એ પાણી થી પરોઠા જેવો લોટ બાંધવો
- 2
લોટ બંધાય જાય પછી એને તેલ ન્હાખી ટૂંપી લેવો એને ખેંચવો અને થોડો ટીપાવો પરાળ વડે પછી એને ગુલા પાડવા
- 3
પછી એને વણી ને રહેવા દેવા બધા થઇ જાયઃ પછી એને ભેગા કરી ને પછી એને કટ કરી તેલ ગરમ કરી તરી ને પછી ઉપર મસાલો સ્પ્રિંકલ કરવો એને ચટણી સાથે ઓર ચા સાથે બહુ જ સરસ લાગે છે
- 4
તરવા ની
- 5
- 6
નોટ :મિત્રો આપડે બધા થોડા પન ઘરે આ બનવી સુ તો આપડે બહુ જ આનંદ આવસે બાકી હાલ બધા રેડી ટૂ ઈઅટ તો લાવે છે પન જો ઘરે બનવસુ તો અસ્સલ દિવાળી ની મજા માણી શકશું અને આપડી આવનારી જનરેશન પન આને ફોલો જરૂર કરશે
- 7
આભાર 🙏
Similar Recipes
-
ચોળાફળી (cholafali Recipe in gujarati)
#કૂકબુકદિવાળી આવે ને ચોળાફળી ના બને એવું બને?આમ તો ચોળાફળી ગમે ત્યારે ખાતાજ હોઈએ છીએ પણ દિવાળી પર ચોળાફળી ખાવા ની મજા જ કંઈક અલગ છે. ચોળાફળી ના લોટ ને ટીપવા માં ખુબજ મહેનત પડે છે પણ અહીં મેં ટીપયાં વિના ચોળાફળી બનાવી છે . તમે પણ બનાવજો. Manisha Kanzariya -
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2દિવાળી આવે એટલે સૌથી પહેલા નાસ્તા યાદ આવે.અને એમાં પણ ચોળાફળી એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
ચોળાફળી
#RB2ચોળાફળી મારા હસબન્ડ ની ફેવરિટ છે મારા ત્યાં દિવાળી વિના પણ વારે વારે બનતી જ રહે. મારા બધા ફ્રેન્ડ ને પણ મારી ચોળાફળી અને ચટણી ખુબજ ભાવે.અમદાવાદ ની તો સ્પેશિયલ Nisha Shah -
ચોળાફળી (Cholafali Recipe in Gujarati)
#પોસ્ટ ૨મારે ત્યાં દિવાળી વીના પણ ચોલા ફળી બને મારા હસબંડ ની ફેવરિટ છે. Nisha Shah -
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 3દિવાળી માં મઠિયા સાથે ચોળાફળી હોય જ નાસ્તા માં,પણ હવે તો દરરોજ ના નાસ્તા માં પણ બધા ચોળાફળી ઘેર બનાવે કે બહારથી મંગાવીને ખાતા હોય છે. જો આપણે ઘરમાં જ ચોળાફળી બનાવીએ તો એનો સ્વાદ જ અલગ હોય છે અને ખાવાની મજા પડે. Mital Bhavsar -
-
-
ચોળાફળી (Cholafali Recipe In Gujarati)
#સ્નેકસહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ ખુબ જ ટેસ્ટી નાસ્તો જે નાના મોટા બધા ને ખુબ જ ભાવે તેવો નાસ્તો ચોળાફળી અત્યારે lokdown છે બહાર થી નાસ્તો લેવો રિસ્કી છે તો મે ઘરે જ ખુબ જ ટેસ્ટી, ક્રનચી ચોળાફળી બનાવી છે જે ખુબ જ જલ્દી તૈયાર થઈ જાય છે.. તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
-
-
મઠિયા અને ચોળાફળી(Mathiya And Cholafali Recipe in Gujarati)
#કૂકબુક#Post1આ બન્ને વગર દિવાળીના તહેવાર ની ઉજવણી અધૂરી ગણાય. દિવાળી ના તહેવારમાં બનતા, ગુજરાતની આગવી ઓળખ કહેવાય તેવા નાસ્તા છે. ઘરઘરમાં ભાવતા ને ખવાતા નાસ્તા છે. આજકાલ તૈયાર લાવીને બધા તળતા હોય છે. જે વધારે તેલવાળા બને છે અને મોંઘા પણ હોય છે.તો દિવાળી માટે ખાસ હું લાવી છું ઘરે જ બજાર કરતા પણ વધારે પોચા-તાજા મઠિયા, ચોળાફળી બનાવવાની રીત..સાથે છે ડાયટ માં લઇ શકાય અને તો પણ એટલા જ ટેસ્ટી લાગે તેવા ચોળાફળી ખાખરા....અને ઠંડી ટેસ્ટી ફુદીનાવાળી ચોળાફળી ની ચટણી... Palak Sheth -
ચોળાફળી (Cholafali Recipe In Gujarati)
#કૂકબુકપોસ્ટ-૧ચોળાફળી જોતા જ જાણે બાળપણ યાદ આવે. એમાંય જો સંયુક્ત કુટુંબમાં જોડે ઉછરેલા હોય તો બાળપણની યાદો અદભૂત હોય.. ઉતરાયણ હોય એટલે સાંજે અચૂક ચોળાફળી મંગાવવાની. જોડે રાયપુરના ભજીયા..નાગરની ચોળાફળી ઘણી વખણાય.. લાલ મરચું નાખેલું ઉડીને આંખે વળગે.મોટી થેલીમાં ભરી,ને છાપાના કાગળમાં બાંધેલી.. ને આમાં છાપાના કાગળમાથી બહાર જણે ડોકાતી હોય એમ લાગે😜.વજનમાં હલકી ને દેખાય ઘણી😀છાપુ પાથરીને બે જણ વચ્ચે એક વાટકો ચટણી.આમ પીરસાતી. ને ચટણી માટે પડાપડી થાય. સીસકારા બોલાવતા બોલાવતા થોડી તારીમારી કરી ચિડવતાં .. લાલ લાલ જીભ થઈ જાય. ખાઈને પાણી પાણી ની બૂમો પડે..તોય લોભ ના ઓછો થાય..બચેલા ચોળાફળીના ભૂકાનેય ચટણીમાં નાખી નાખી ને સફાચટ બોલાવતાં..આવા અમે સાત બાળકો. ઉંમર માં માંડ બે ચાર વરસનો ફરક.. ને સંબોધન કાકા ને ફોઈ😜વરસો થયા હજી અમદાવાદ જઇએ ત્યારે આમ જ.. હવે તો અમારાં બાળકોયે ચટણીનાં સીસકારા બોલાવતાં થઈ ગયા છે.ચોળાફળી આ વાનગીમાં લોટ બાંધવાની વિશેષતા છે. ઘણા અડદ ચણા નો, ઘણાં ચોળા અડદ ચણાનો આમ અલગ મિક્ષણ કરી લોટ તૈયાર કરે છે. બહુ જ આોછી માત્રામાં તેલ કે નહિવત જેવુ તેલ પડે છે ને કઠણ લોટ બરાબર ટીપી ટીપીને તૈયાર થાય છે. કસરત માંગે તેવું કામ છે.લોટ પર ચોળાફળી ફુલવાનો આધાર છે.કડક છતાં પોચી .. આમ તો નાજુક તરત બટકાઈ જાય...આ ચોળાફળીને વણીને ફ્રીજમાં લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો.આની ચટણી પ્રત્યે ઘણું આકર્ષણ તીખી તીખી ખાટી ચડિયાતો ફુદીનેા , મરચાં ને આદુ થી ભરપૂર. એક સુગંધ.. ખાતાં ખાતાં તો જીભ બળે એવી😃ચોળાફળીને ચટણી ભેગા થાય એટલે ઘમઘમાટ ને તમતમાટ.हर फूड कुछ कहता है!💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચોળાફળી (Cholafali Recipe In Gujarati)
હાલો ફ્રેન્ડ્સ ચોળાફળી ખાસ દિવાળીમાં બનાવાય છે પરંતુ હવે સવારમાં નાસ્તામાં પણ બધા ખાય છે બનાવવાની રીત બહુ લાંબી છે પણ તેને સરળ રીત કરીને તમારા માટે ખાસ આ રેસીપી મેં બનાવી છે મને આશા છે કે મારા ફ્રેંડ્સ ને ખુબ જ ગમશે Jayshree Doshi -
-
-
-
ચોળાફળી (Cholafali Recipe in Gujarati)
ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. તમે જો નીચે જણાવેલી રીત પ્રમાણે ચોળાફળી બનાવશો તો બધા વખાણ કરતા નહિં થાકે.તમે પણ ટ્રાય કરજો મને કમેન્ટ સેકશન માં જરૂરથી કહેજો કેવી બને છે Jinkal Sinha -
-
ચોળાફળી(cholafali recipe in gujarati)
મોઢામાં ઓગળે એવી પરંપરાગત ગુજરાતી નાસ્તા નો સ્વાદ પાપડ અથવા ચીપ્સ જેવો હોય છે. અને ખાસ કરીને દિવાળીના તહેવારમાં તેનો આનંદ લેવાય છે. લાલ મરચું અને સંચળ પાઉડર ખાટો અને મસાલેદાર મસાલો તેને સૌથી અનિવાર્ય નાસ્તામાં નો એક બનાવે છે. ઘરે એકદમ ફૂલેલા ચોળાફળી બનાવવા એ ઘણીવાર પડકારજનક હોય છે. પરંતુ આ રેસિપી ની મદદથી તમે દરેક વખતે પ્રયત્ન કરો ત્યારે બધા ફૂલેલા ચોળાફળી બનાવી શકશો.#india2020 Nidhi Sanghvi -
-
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
દિવાળીના તહેવારોના નાસ્તામાં ચોળાફળી દરેકના ઘરે બનતી હોય છે પણ ફુલી ફુલી ચોળાફળી બને તો ખાવી અને જોવી બંને ગમે છે.#GA4#week9#fried Rajni Sanghavi -
-
ચોળાફળી
#દિવાળીગુજરાત ના દરેક ઘર માં ચોળા ફળી ફરજિયાત બનાવવામાં આવે છે. તેમજ ગુજરાત માં દરેક રસ્તા ઉપર ચોળા ફળી ની લારી જોવા મળશે. ચોળા ફળી ને ગુજરાત ની દિવાળી ની ખાસ પરંપરાગત વાનગી કહી શકાય. Parul Bhimani -
-
-
-
ચોરાફળી(Cholafali Recipe in Gujarati)
#કુકબુક#દિવાળીદિવાળી નો તહેવાર આવે એટલે ચોરાફળી અચૂક યાદ આવે. ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી સોફ્ટ અને ક્રિસ્પી ચોળાફળી બનાવી શકાય છે. Divya Dobariya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020512
ટિપ્પણીઓ