ચીઝ પરોઠા (Cheese Parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળીને તેમાં જીરૂ,મીઠું અને તેલ ઉમેરી લોટ બાંધી દેવો. રોટલીના લોટ કરતાં થોડો કઠણ રાખવો.
- 2
તૈયાર પછી તેના મીડીયમ લુઆ બનાવી તેને રોટલી ની જેમ વણી લેવું.
- 3
તૈયાર પછી આખી રોટલી ઉપર તેલ લગાવી કોરો છાંટવો. પછી તેને ડબલ વાળી દેવી. પછી પાછું તેલ લગાવીને લોટ છાંટવો. પછી તેમાં ચીઝ નાખી વાળી દેવું.
- 4
પછી તેને ત્રિકોણ આકારમાં વણી દેવું
- 5
પછી તેને સપાટ તવામાં તેલ માં બરાબર સેકી લેવું.
- 6
થોડું ઠંડુ થયા પછી તેમાં ઉપર ચીઝ નાખી દેવું. હવે આપણા સ્વાદિષ્ટ અને હેલ્ધી ચીઝ પરોઠા તૈયાર છે. હવે તેને સર્વ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ પરોઠા(cheese parotha recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
-
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
-
-
-
-
ચીઝ-પનીર પરોઠા(cheese paneer parotha recipe in gujarati)
બાળકો થી માંડી ને મોટા બધાને ભાવેને એવા ચીજપનીરપરાેઠાApeksha Shah(Jain Recipes)
-
પરોઠા(Parotha Recipe in Gujarati)
#GA4#week1પરોઠા એ સવાર ના નાસ્તા માં કે ડિનર માં શાક સાથે ખાઈ શકાય તેવી વાનગી છે. જે ખુબ જ ઝટપટ બની જતી વાનગી છે પરોઠા એ લોટ ના અટામણ થી બનાવવામાં આવે છે તેથી ખુબ જ ક્રિસ્પી બને છે. Kamini Patel -
-
ચીઝ પરાઠા (cheese parotha recipe in gujarati)
#GA4#week1##post2#paratha#yogart#september recipe 4 Foram Desai -
ચીઝ આલુ પરોઠા(Cheese aloo paratha recipe in gujarati)
#GA4#Week10આ મારી ઇન્નોવેટીવ રેસીપી છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14103985
ટિપ્પણીઓ