ગ્રીન ઓનિયન સ્ટફ્ડ પરોઠા (Green Onion Stuffed Paratha recipe in Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1

#GA4
#Week11

મારા સાસુમાઁ ના કીચનમાં શિયાળામાં બનતા લીલી ડુંગળી ના સ્ટફ્ડ રોટલા થી પ્રેરીત થઇ આ પરોઠા બનાવેલ છે. તમે આ રેસીપી માં શેર કરેલ સ્ટફીંગ થી સ્ટફડ રોટલા પણ બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. પરોઠાનો લોટ
  2. 5 નંગસમારેલી લીલી ડુંગળી
  3. 4કળી લાંબું સમારેલ લસણ
  4. 2લીલી મરચી
  5. 1 ટેબલસ્પૂનઘી
  6. 1 ટેબલસ્પૂનઆખું જીરુ
  7. ચપટીહીંગ
  8. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  9. 1 ટી સ્પૂનમરચું પાઉડર
  10. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સ્ટફીંગ માટે એક કડાઇ માં ઘી ગરમ કરો.

  2. 2

    તેમાં આખું જીરુ અને હીંગ કરો.

  3. 3

    હવે તેમાં સમારેલી લીલી ડુંગળી, લસણ અને લીલી મરચી ઉમેરો. થોડું સંતળાઇ જાય એટલે તેમાં હળદર અને મરચું પાઉડર ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું કરો.

  4. 4

    મીશ્રણ ઠંડુ થવા દો.

  5. 5

    ત્યારબાદ મીશ્રણને સ્ટફ કરી પરોઠા વણી લ્યો. તેને ઘી વડે શેકી લ્યો.

  6. 6

    ગરમા ગરમ પરોઠાને દહીં તીખારી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

Similar Recipes