લીલી ડુંગળી-ગાંઠિયા નું શાક (Lili dungli-gathiya sabji recipe in Gujarati)

Bandhan Makwana @cook_20283414
લીલી ડુંગળી-ગાંઠિયા નું શાક (Lili dungli-gathiya sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ,જીરું, હિંગ નાખી ને સમારેલ લીલી ડુંગળી નાખી દેવી.
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું,મીઠું નાખી ને ધીમી આંચ પર ચઢવા દો.
- 3
હવે શાક થોડું ચઢી જાય એટલે તેમાં પાણી નાખીને પાણી ઉકળે એટલે તેમાં ગાંઠિયા નાખી ને ધીમી આંચ પર રાખી ને ખાંડ નાખી ને ગેસ બંદ કરી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
-
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)
#GA4#Week11#Green onion Dipti Panchmatiya -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Kalika Raval -
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
-
લીલી ડુંગળીનું સેવવાળું શાક(Spring onion sabji with sev recipe in gujarati)
#GA4#Week11#લિલી ડુંગળી (Green Onion) Dimple Solanki -
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
લીલી ડુંગળી શાક(Spring Onion nu Shaak Recipe in Gujarati)
#GA4#week11#Spring Onion Sheetal Chovatiya -
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
-
-
-
લીલી ડુંગળી ને ગાંઠિયા નું શાક (Spring onion and ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11 Marthak Jolly -
લીલી ડુંગળી નું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક શિયાળા માં કે ઠંડી માં ખાવા ની મજા પડે છે. Deepika Yash Antani -
લીલી ડુંગળી અને મેથીનુ ખારીયું (Lili dungli-methi khariyu recipe in Gujarati)
#GA4#Week11#green onions Kittu Patel -
-
-
-
લીલી ડુંગળી અને ચણાનું સલાડ(Lili dungli chana nu salad recipe in Gujarati)
#GA4#Week11#green onionલીલી ડુંગળી સાથે નું સલાડ હેલધી અને નાના મોટા સૌ ને ભાવે એવું સાદું સલાડ Hiral Dholakia -
-
લીલી ડુંગળી બટાકાંનુ શાક(lili dungli batata nu shak recipe in Gujarati)
#GA4#Week11#lili dugli Bhavita Mukeshbhai Solanki -
-
-
-
લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli ane ganthiya nu shak recipe in Gujarati)
#GA4#Week11#lili dungli Vandna bosamiya
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138381
ટિપ્પણીઓ