કેળા નું શાક(Banana Shaak Recipe in Gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

કેળા નું શાક(Banana Shaak Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. ૩-૪ પાકા કેળા
  2. 2 ચમચીતેલ
  3. 1ડાળખી મીઠો લીમડો
  4. ૧/૪ ચમચીરાઈ જીરું
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. જીની સમારેલી કોથમરી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો દો.

  2. 2

    હવે કેળા ની છાલ કાઢી સમારી લેવા.

  3. 3

    તેલ થાય એટલે લીમડો,રાઈ જીરું,હળદર ઉમેરી કેળા ને ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    હવે તેમાં મીઠું અને લલમર્ચું નાખી એકાદ મિનિટ ચડાવી કોથમીર નાખી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes