પુરણ પોળી(Puranpoli recipe in Gujarati)

alpa bhatt
alpa bhatt @cook_26611013

તુવેર દાળ ને લીધે આ વાનગી ખુબજ હેલ્ધિ થઈ જશે.

પુરણ પોળી(Puranpoli recipe in Gujarati)

તુવેર દાળ ને લીધે આ વાનગી ખુબજ હેલ્ધિ થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 2 વાડકીતુવેર દાળ
  2. 2 વાડકીખાંડ
  3. થોડો ઇલાયચી પાઉડર
  4. 2 વાડકીપાણી
  5. 2 વાડકીબંધાવા માટે ઘઉ નો લોટ
  6. થોડુ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તુવેર દાળ ને 2 કલાક પલાળી ને બાફી લેવી

  2. 2

    બાફેલી દાળ માં ખાંડ નાંખી એકદમ ઘટ્ટ ના થાય ત્યા સુધી હલાવતા રહો

  3. 3

    ઘટ્ટ થાય એટલે ઇલાયચી પાઉડર નાંખી ઠંડુ પડવા દેવું...એટલે રોટલી ના લુવા પડે એવુ થઈ જશે.

  4. 4

    ત્યાર બાદ રોટલી નો લોટ બાંધી તેમાં વચ્ચે પુરણ ભરી ને વણી લેવુ

  5. 5

    તવા પર રોટલી ની જેમ શેકી ને ઘી પાથરી દેવું.

  6. 6

    તૈયાર છે પુરણપોળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
alpa bhatt
alpa bhatt @cook_26611013
પર

ટિપ્પણીઓ

Similar Recipes