પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad
શેર કરો

ઘટકો

૩૦
  1. બાઉલ પાલક સમારેલ
  2. વાટકો પનીર
  3. મોટી ડુંગળી
  4. ટામેટા
  5. કળી લસણ
  6. ઇલાયચી
  7. તજ નો મોટો ટુકડો
  8. તમાલપતર
  9. ૧/૨ વાટકીઆદુ, ધાણાભાજી અને લીલા મરચા ની પેસ્ટ
  10. નમક જરૂર મુજબ
  11. તેલ
  12. જીરા પાઉડર
  13. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    એક પેન માં તેલ મૂકી એમાં ઇલાયચી, તજ અને તમાલપતર ઉમેરી અને સેજ થવા દો.હવે એમાં ડુંગળી સમારેલી, ટામેટા અને લસણ ઉમેરી સોતળો.

  2. 2

    હવે બીજા પેન માં સમારેલી પાલક ઉમેરી અને જરૂર પૂરતું પાણી ઉમેરી અને બાફી લો. ઢાંકવાનું નથી

  3. 3

    હવે ડુંગળી અને લસણ સોતળાય ગયા પછી ક્રશ કરી લો.અને પાલક ભી ક્રશ કરી લો પાલક ક્રશ કરવા માટે પાલક નિતારી ને ક્રશ કરવાની છે.

  4. 4

    હવે પેન માં તેલ મૂકી અને પનીર ના ટુકડા લાઈટ બ્રાઉન તળી લો. એ તળાય ગયા બાદ એમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરી અને જીરા પાઉડર અને નમક ઉમેરી અને થોડી વાર થવા દો.ત્યારબાદ એમાં પાલક ની પ્યુરી અને આદુ મરચા અને ધાણા ની પેસ્ટ અને મરી પાઉડર ઉમેરો.

  5. 5

    થોડી વાર થવા દો.ત્યારબાદ એમાં પનીર ઉમેરી હલાવી અને સેજ વાર રહેવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes