સેવ(Sev recipe in Gujarati)

Dimple Seta
Dimple Seta @cook_26095721
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 લોકો
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. મીઠું સ્વાદનુસાર
  3. 1/2 ચમચીહળદળ
  4. પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું, હળદળ અને પાણી નાખી લોટ બાંધી લ્યો..

  2. 2

    ત્યારબાદ તેને જીનીસેવના સંચામાં નાખી સેવને તલી લ્યો..

  3. 3

    તો તૈયાર છે બધાની ફેવરિટ સેવ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple Seta
Dimple Seta @cook_26095721
પર

ટિપ્પણીઓ

Similar Recipes