ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati )

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#Cookpad Turns4
હેપી બર્થ ડે.....હેપી બર્થ ડે...🎂🎉🍥🎊
Many many happy birthday to lovly Cookpad😘
આ રેસિપી બનાવી ખૂબ જ ઇઝી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી છે. અને ખૂબ જ હેલ્થી છે👌😋

ચોકલેટ મિક્સ ફ્રૂટ કપ Chocolate Mix fruit cup recipe in Gujarati )

#Cookpad Turns4
હેપી બર્થ ડે.....હેપી બર્થ ડે...🎂🎉🍥🎊
Many many happy birthday to lovly Cookpad😘
આ રેસિપી બનાવી ખૂબ જ ઇઝી ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી છે. અને ખૂબ જ હેલ્થી છે👌😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 115 ગ્રામઓટ્સ
  2. 1/2ખાંડ ચાસણી માટે
  3. જરૂર મુજબ ખાંડ ડૂબે એટલું પાણી
  4. 2ચમચા મધ
  5. 1 ચમચીપાણી
  6. 1/2મેલ્ટ ડાર્ક ચોકલેટ
  7. સીઝનલ કોઈ પણ ચારથી પાંચ ફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓટ્સ ને 5mint માટે શેકી લો, ત્યારબાદ નોનસ્ટિક પેનને ની અંદર ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી લઈ અડધા તારની ચાસણી બનાવવી અને તેમાં શેકેલા ઓટ્સ ને એડ કરી મિક્સ કરી લો

  2. 2

    હવે બધા ઓટ્સ ચાસણી થી ક્રિસ્પી અને થોડા sticky થઈ જશે હવે તેમાં મધ અને તજનો પાઉડર એડ કરીને એક બાઉલ ની અંદર થોડું ઘી લગાવી,ઓટના મિશ્રણમાંથી ત્રણ સરખા બોલ કરી લો, એક વાટકી ની અંદર એક બોલ મૂકી ને વાટકી જેવો શેપ આપો અને આ ત્રણે વાટકી ને ફ્રીજની અંદર પાંચ મિનિટ માટે મૂકી દો

  3. 3

    હવે આ વાટકી ની અંદર મેલ્ટ કરેલી લીક્વીડ ડાર્ક ચોકલેટ એડ કરો

  4. 4

    હવે,આ બાઉલ માં મનપસંદ સિઝનલ ફળ ના પીસ એડ કરો અને તેની લહેજત માણો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes