વેજ બિરિયાની(Veg Biryani Recipe in Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ પાલક
  2. ૧,૧/૨ કપ ચોખા
  3. ૧/૨ કપવટાણા
  4. ૧/૨ કપફલાવર
  5. બટાકા
  6. કેપ્સિકમ
  7. ટામેટાં
  8. ડુંગળી
  9. ૧/૨ કપગાજર
  10. ૩ ચમચીઘી
  11. ૧ ચમચીજીરૂ
  12. ૧/૨ ચમચીશાહજીરું
  13. લીલા મરચા
  14. ૨ ચમચીઆદુ - લસણ ની પેસ્ટ
  15. ૪ ચમચીદ્રાક્ષ કાજુ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૨ ચમચીબિરીયાની મસાલો
  18. ૧/૨ કપદહીં
  19. તજ નો ટુકડો,૫લવિંગ,૧ બદિયુ,૧ ઇલાયચી, ૨નાની ઈલાયચી, ૨ તમાલપત્ર,
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલીમાં તમાલપત્ર, ઇલાયચી,ઇલાયચી,લવિંગ, બદિયું, જાવંત્રી,તજ નો ટુકડો વટાણા,બટાકા ને ચોખાઉકળતા પાણી મા છુટા ભાત કરવો. ગરમ પાણી માં ફણસી, ફ્લાવર,ગાજર,કેપ્સીકમ બૉઇલ કરવા.

  2. 2

    પેન માં ઘી મૂકી જીરૂ,શાહજીરુ, તમાલપત્ર, ઇલાયચી, જાવંત્રી મૂકી ડુંગલી સાંતળવી. તેમા આદું લસણ ની પેસ્ટ સાંતળી તેમાં બિરિયાની મસાલો મિક્સ કરવો તેમાં કેપ્સીકમ,ફણસી,ફ્લાવર,ગાજર સતળવું. તેમાં પાલક ની પ્યુરી મિક્સ કરવી.તેમાં દહીં મિક્સ કરવું.

  3. 3

    તેમાં બોઇલ કરેલા ચોખા મિક્સ કરવા ઉપર ઘી મા તળેલા કાજુ - દ્રાક્ષ, કોથમીર ભભરાવી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes