કોબી ના પરોઠા(Cabbage parotha Recipe in Gujarati)

Heenaba jadeja @Heena
કોબી ના પરોઠા(Cabbage parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પરોઠા માટે નો લોટ બાંધી સાઈડ પર રાખીલો. (લોટ, પાણી, મીઠું, પીસેલું જીરુ,મૌળ માટે તેલ)
- 2
હવે ગેસ પર કડાઈ મુકી તેલ, જીરુ, હિંગ નાખો.
- 3
લીલુ લસણ, લીલી ઙુગળી,લીલુ મરચુ સાતળો.
- 4
આદુ લસણ ની પેસ્ટ નાખો.
- 5
કોબી ઉમેરી મીઠું અને હળદર ઉમેરો.
- 6
ગરમ મસાલો, લાલ મિર્ચ પાઉડર ઉમેરો.
- 7
સેજ કોબી ચડે એટલે લીંબુ, ખાંડ કોથમીર નાખી ઉતારી લો.
- 8
બાંધેલા લોટના લુવા બનાવી રોટલી જેવુ વણી એમા બનાવેલા મસાલા ને ભરી લો. પરોઠા બંધ કરી લોઢી કે નોન સ્ટિક માં સેકી લો. ગરમ ગરમ કેચ અપ કે ચટણી સાથે પિરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
ફરાર માં કે જમવા માં મીઠું ખાવાનુ મન થાય ત્યારે બનાવો.#GA4#Week15 Heenaba jadeja -
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
-
-
-
-
-
પૌવા ચાટ (Paua Chaat Recipe In Gujarati)
#ફટાફટગેસ્ટ આવે ત્યારે ઝટપટ બનતો ગરમા ગરમ નાસ્તો મારા બાળકો નો ફેવરીટ નાસ્તો Maya Raja -
-
-
-
કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી વટાણા નુ શાક Deepika chokshi -
સેવ ટામેટાં કોબી સબ્જી (Sev Tomato Cabbage Sabji Recipe In Gujarati)
#GA4#Week14#cabbage Niral Sindhavad -
કોબી ના ભજીયા (Cabbage Bhajiya Recipe In Gujarati)
મિત્રો ભજીયા તો બધા ને ભાવે અને અલગ અલગ રીતે બને છે. આજે મેં વેજિ.. નાખી ને બનાવ્યા છે.#GA4#Week14 shital Ghaghada -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14260183
ટિપ્પણીઓ (4)