કોબી મરચાં સંભારો

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 min
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીસમારેલી કોબી
  2. 1મરચું સમારેલુ
  3. ચપટીહળદર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ચપટીહિંગ
  6. ચપટીરાઈ
  7. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    કોબી અને મરચુ સમારેલુ લેવુ

  2. 2

    પછી કડાઈ મા તેલ મુકી તેમા રાઈ હિંગ નાખી સમારેલુ કોબી મરચુ નાખવુ

  3. 3

    પછી તેને ઢાંકી ને રાખવુ થોડી વાર માટે પછી હલાવુ અને મીંઠુ ઉમેરવુ

  4. 4

    તૈયાર છે સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes