સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)

સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર બતાવેલા બધાં વેજીટેબલ ને લાંબા અને પતલા સમારી લેવા પછી એક મોટા બાઊલ માં લઈ તેને હાથથી ખુબ મસળવા
- 2
હવે તેમાં મેંદો અને બધાં મસાલા ઉમેરી લીંબુ નો રસ નાખી બધુ હાથે થી બરાબર મિક્સ કરવુ પછી જરુર મુજબ પાણી નાખી લચકા જેવુ કરવુ અને તેના 3 પાર્ટ કરવા
- 3
હવે એક નોનસ્ટિક પેન માં 1 પાર્ટ 1 કપ જેટલો થાશે તે મુકી તેને તાવિથા ની મદદ થી લંબ ચોરસ બિલકુલ બ્રેડ જેવો અને બ્રેડ જેવડો જ શેપ આપવો અને 30 સેકંડ જેવુ થાશે શેકાતા હવે તેને સાચવીને ધીરેથી બિજી તરફ પલટાવી દેવું ધીમા તાપે શેક્વુ
- 4
હવે બીજી તરફ શકાય ત્યા સુધી માં પેન મા બટર લગાવી 2 બ્રેડ શેક્વી અને જોતા રેવુ પેનકેક બળી ન જાય જો શકાય જાય તો તેને પ્લેટ મા કાઢી લેવી બ્રેડ ની ઉપર પણ બટર લગાવવું એક બાજુ શકાય એટલે તેને પલટાવી
- 5
પછી 1 બ્રેડ માં ઉપર તૈયાર કરેલી પેનકેક મુકવી તેના ઉપર મેયોનિઝ લગાવવાનુ છે પછી કેચપ લગાવવો
- 6
હવે કેચપ ઉપર 1 ચમચી પાઉડર શુગર સ્પ્રિંકલ કરી પછી ચીઝ ખમણી ને ઉમેરવું
- 7
હવે તેના ઉપર ચિલિ ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરવા
- 8
હવે બીજી બ્રેડ તેના ઉપર મુકી દેવી પછી સિલ્વર ફોઇલ લઈ તેના ઉપર સેન્ડવીચ મુકી તેને પેક કરી લેવી અને બિચ માથી કટ કરી લેવી
- 9
ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવીચ ખુબજ ઓછાં ટાઈમ મા બની ને રેડિ થઈ જાય છે
- 10
આમા કોઇ પણ મનગમતા વેજીટેબલ પણ એડ કરી શકાય
- 11
અને આ સેન્ડવીચ બ્રેકફાસ્ટ મા,લંચ બોક્સ માં કે ડિનર માં જ્યારે ખાવી હોઇ ત્યારે ખાઈ શકાય અને ફટાફટ બની જાય છે
- 12
મારી તો ખુબજ ફેવરિટ છે એક વાર જરુર થી ટ્રાય કરવા જેવી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)
#GA4#Week5દરરોજ શાક રોટલી ખાઈ કંટાળ્યા છો તો ચાલો આજે કઈક ચટપટુ ટેસ્ટી બનાવીએ.ચીઝ અને વેજ.થી ભરપુર સેન્ડવીચ પીઝા બનાવીએ.flavourofplatter
-
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
-
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#GA4#week14#cabbageઅહીં સેન્ડવીચ નું હેલ્ધી વર્ઝન કરવા માટે મેં ઘઉંની બ્રેડ લીધી છે મેંદા ની પણ ચાલે. Kajal Sodha -
-
-
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12Key word: Mayonnaise#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બૉમ્બ રોલ સેન્ડવિચ (Bombay Roll Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ ની વિશિષ્ટ તા એ છે કે આ સેન્ડવીચ હોટ ડોગ બન માંથી બનવા માં આવી છે#NSD Bhavini Kotak -
સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)
#LB##cookpadindia#Cookpadgujaratiસ્પાઇસી પનીર સેન્ડવીચ Ketki Dave -
-
-
વેજ. સુપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week14#cookpadindia#cookpadgujarati#Cabbage🥬#Soup#Mumbai Sheetal Nandha -
-
-
-
કોબી વટાણા નું શાક(Gobhi matar sabji recipe in Gujarati)
#GA4#Week14#Cabbage Rachana Chandarana Javani -
-
સૂજી ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Suji Open Toast Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#breakfast Keshma Raichura -
-
-
-
-
-
વેજિટેબલ ક્લબ સેન્ડવિચ(Vegetable Club sandwich recipe in Gujarat
#GA4#Week3#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી હેલ્થી વેજિટેબઅલ્સ થી ભરપૂર છે! જે બાળકો માટે હેલથફૂલ તેમજ સ્વાદિષ્ટ છે. Payal Bhatt -
More Recipes
ટિપ્પણીઓ (17)