જુવાર ની રોટી(Jowar Roti Recipe in Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. ૧ વાટકીજુવાર નો લોટ
  2. ૧ વાટકીગરમ પાણી
  3. મીઠુ

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લઈ તેમાં મીઠું ઉમેરો અને બીજી બાજુ એક તપેલી ગરમ પાણી મુકો.

  2. 2

    જુવાના લોટમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને પછી મિક્સ કરી લો.

  3. 3

    હવે પાટલી પર થોડો લોટ લઇ રોટી વણી લો.તાવડી ગરમ થાય એટલે તેના પર મુકો થોડુ પાણી લગાવો.

  4. 4

    પછી ગેસ પર ફુલાવી દો. અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes