રાજગરા પૂરી (Rajgira Puri Recipe In Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#GA4
#WEEK15
#AMARNATH ( રાજગરો )

શેર કરો

ઘટકો

20 મીનીટ
3 વ્યકિત
  1. 1 કપરાજગરા નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. જરૂર મુજબ પાણી
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. જરૂર મુજબતળવા માટે તેલ
  6. 2 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    લોટ મા તેલ નુ મોણ,મીઠુ,પાણી અને મરી પાઉડર ઉમેરી લોટ બાંધી નાની પૂરી વણી લો.

  2. 2

    ગરમ તેલમાં ધીમે તાપે તળી લો.

  3. 3

    બધી પૂરી આ રીતે તૈયાર કરી લો.

  4. 4

    બટાકા ના શાક સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes