શીંગ નાં મોદક (Peanuts Modak recipe in gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
શેર કરો

ઘટકો

15મિનીટ
2 લોકો
  1. 1 વાટકીશેકેલા શીંગ દાણા
  2. 1 ચમચીઘી
  3. 1/2વાટકી ગોળ

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    સૌ પ્રથમ શિંગ દાણા ને શેકી ને ફોતરા ઉતારી લેવા 1 ચમચી ઘી અનેં ગોળ ને ભાંગી ને રેડી કરી લેવો

  2. 2

    હવે મિક્ષચર જાર માં નાખી ને પીસી લેવો

  3. 3

    હવે એ મિક્ષરણ માંથી મોદક શેપ આપી ને રેડી કરી લો તૌ રેડી છે શિંગ નાં મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

Similar Recipes