વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)

Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535

#GA4
#Week16
# બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 mins
10 peoples
  1. 4મોટી કપ ચોખા
  2. વેજ
  3. 7 નંગમિડીયમ ગાજર
  4. 15 નંગમિડીયમ સાઈઝ ડુંગળી લાંબી સુધારેલી
  5. 5 નંગમિડીયમ સાઈઝ બટાકા સુધારેલી
  6. ૨૫ ટુકડા ફ્રેન્ચ બિન્સ લાંબી સુધારેલી
  7. 100 ગ્રામવટાણા
  8. 1 નંગમિડીયમ સાઈઝ ફૂલકોબી
  9. મસાલા
  10. 1મુઠી કાજુ
  11. 1મુઠી કિસ્મીઓ
  12. 5 નંગ તેજ પત્તા
  13. 2 નંગલાકડી દાલચીની
  14. 10- 15 નંગ લવંગ
  15. 3 tbspજીરા (DUM) and 2tbsp જીરા for rice
  16. 1 નંગજાવિત્રી
  17. 1 નંગ ચકરી ફૂલ
  18. 4- 5 નંગઇલાયચી
  19. 1 નંગમિડીયમ સાઈઝ લસણ
  20. 3 નંગ લીલા મરચા
  21. 25 ગ્રામદહીં (dum and raita)
  22. 1 મોટા કપતેલ
  23. 1/2 કપઘી
  24. 4 દાંડીગુચ્છ ફુદીનો (dum and topping)
  25. 2 ચમચીરાંધેલા દૂધ
  26. 1/2 ચમચીબિરયાની રંગ (
  27. સ્વાદ અનુસારમીઠું
  28. રાયતા
  29. 2 નંગકાકડી
  30. 2 નંગગાજરના
  31. 1 નંગટામેટાં
  32. 2 નંગલીલા મરચા
  33. દહીં

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    સૌ પ્રથમ આપણે બધી શાકભાજી અને ડુંગળી કાપવાનુ, ડુંગળીને થીન સ્લાઈસ ક્ટ કરવાનું,

  2. 2

    બીજી સ્ટેપ મ ચોખા ધોવા નુ અને અડધા કલાક સુધી પાણીમાં પલાર વાનું, અને એક બાજુ મ એક મોટા કપ તેલ, અડધો કપ ઘી ગરમ કરવામાટે ગેસ પર મુકીદેવાનુ, fry કરવામાટે. At the same time અને બધા vegetables ને મોટા ટુકડાઓ કાપવાનું

  3. 3

    સ્ટેપ ૩ મ કટ કરે લા વેગેટેબલ્સ ને દમ કરવામાટે, એક એલ્યૂમીનિમ પોટ માં બધી વેજીટેબલ્સ ઉમેરો અને કાજુ, કિસ્મીઓ, 1 ચમચી. લસણ, આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો

  4. 4

    અને દહીં, બિરયાની રંગ, fried onion, અને તેલ (તળેલું ડુંગળી તેલ) ઉમેરો

  5. 5

    પછી ફુદીનો અને સૂકા મસાલા બધા ઉમેરો

  6. 6

    બધું મિક્સ કરવાનું અને ઢાંકણ બંધ કરો અને બાજુ મ રાખો (દમ કરવામાટે). તે જ સમયે ગેસ પર પાણી બોઈલ કરવા માટે મુકીદેવાનુ (ચોખા બનાવવા માટે)

  7. 7

    એકવાર પાણી ઉકળતા ત્યારે મીઠું અને તેજ પત્તા પાન ઉમેરો અને ચોખા સાથે જીરા, લવંગ, દાલચીની, ઇલાયચી ને એક પોટલી મ બંધ કરીને ઉમેરો અને જગાડવો રાખો. લોટ બંધનકર્તા (ખૂબ નરમ અથવા ખૂબ સખત નથી) (for making dum at pot). સીગરી સ્ટોવ (ચારકોલ ને ગ્રીલ કરો ગેસ પર) keep it aside.

  8. 8

    Rice કૂક થયા ત્યારે, મિક્સ vegetables and ડ્રાય મસાલા (દમ પોટ મ) ભાત ઉમેરો,

  9. 9

    પછી બિરયાની રંગ, ફુદીનો અને fried onion ઉમેરો (Topping)

  10. 10

    અને કેળા ના પાંદડા થી કવર કરો, બંધનકર્તા લોટ થી પોટ એની ધાકનુ ને ભંડો અને સીગરી સ્ટોવ પર વેજ ડમ બિરયાની કૂક થવા માટે

  11. 11

    કોલસાની જ્યોતને પોટ નું upside ane downside મ મુકવાનું

  12. 12

    કાકડી, ટામેટા, કોબી અને લીલા મરચાં ને કાપો (રાયતા બનાવવા માટે), એકવાર બિરયાની રાંધવામાં આવે

  13. 13

    બિરયાનીને ઉપર અને નીચે સ્પેટુલા સાથે મિક્સ કરો, ફાઇનલ લૂક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Bagadia
Nisha Bagadia @cook_26566535
પર

Similar Recipes