બાજરા ના લોટ ના લાડુ (Pearl Millet Ladoo Recipe In Gujarati)

Pinky Jain @cook_19815099
બાજરા ના લોટ ના લાડુ (Pearl Millet Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘીને ગરમ કરીને તેમાં બાજરાનો લોટ શેકી લો. બહુ ધીમા તાપે શેકવો સુગંધ આવે ત્યાં સુધી.
- 2
પછી લોટને કાઢી ને તેમાં જ ગોળ ઓગાળી લો.સારી રીતે ઓગળી જાય એટલે તેમાં શેકેલો લોટ ઉમેરવો.
- 3
લોટ ને સારી રીતે મિક્સ કરીને લાડુ બાંધવા.
- 4
તૈયાર છે બાજરા ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooઆમ તો અપને લાડુ બહુ અલગ અલગ રીત બનાવતા જ હોય છીએ તો આજે મેં ચોખા ના લોટ માં ગોળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે જે શિયાળા માટે પણ બેસ્ટ છે Vijyeta Gohil -
લાડુ (Ladoo Recipe in Gujarati)
શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરી ના લાડુ ખાવાની મજા પડે.#GA4#week14 Hiral Brahmbhatt -
તલ ના સોફ્ટ લાડુ (Til Soft Ladoo Recipe In Gujarati)
#MS#મકરસંક્રાંતિ ચેલેન્જ#સંક્રાંતી તલના સોફ્ટ લાડુસંક્રાંતિ આવે છે. અને અલગ અલગ ચીકી અને લાડુ બનવાના ચાલુ થઈ જાય છે. આજે મેં ખાસ તલના સોફ્ટ લાડુ બનાવ્યા છે .જેને દાંતની તકલીફો હોય તે પણ ખાઈ શકે તેવા બનાવ્યા છે. જે સ્પેશિયલ રીતે બન્યા છે. Jyoti Shah -
-
-
કુલેર ના લાડુ (બાજરી ના લોટ ના લાડુ)
#ગુજરાતીકુલેર ના લાડુ એ આપણી ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે. આપણે કહેતા હોય છીએ કે આગળ ના માણસો (એટલે કે આપણા આગળ ના વડીલો ) નો ખોરાક સાચો હતો એટલે એ લોકો મોટી ઉંમરે થાય ત્યાં સુધી કામ કરી શકતા. હા એ વાત સાચી જ છે એ લોકો બાજરો, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ વધુ કરતા હતા.તો આજે મેં તે જ બાજરી નો લોટ , ઘી અને ગોળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા એવા કુલેર ના લાડુ બનાવ્યા છે. આ લાડુ ખૂબ જ પૌષ્ટિક છે. Yamuna H Javani -
ઘઉંના લોટ ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#સાતમસ્પેશિયલ#cookpadgujaratiમુઠીયા ના લાડવા તો બનાવતા જ હોઈએ છીએ.પરંતુ આજે મેં સાતમ સ્પેશિયલ ઘઉંના લોટના લાડુ બનાવ્યા છે. ઘઉંના લોટને શેકીને ઘી અને ગોળના ઉપયોગથી લાડુ બનાવ્યા છે. આ લાડુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggeryહેલ્લો ફ્રેન્ડ કેમ છો તમે બધા!!!!આશા છે તમે બધા મજામાં હશો......હાલમાં નવા ગોળની સીઝન ચાલુ થઈ છે..... તો અહીં મેં Week 15 માટે ગોળ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. એ આજે અહીં ફટાફટ બની જાય એવા ભાખરી નો ઉપયોગ કરીને એકદમ ઓછી સામગ્રીઓ વડે ગોળના લાડુ બનાવ્યા છે. આ લાડુ મારા દીકરાને બહુ ભાવે છે. જ્યારે પણ ભાખરી બનાવું છું ત્યારે મારી પાસે આ લાડુ બનાવડાવે છે. Dhruti Ankur Naik -
સત્તુ ના લોટ ના લાડુ
આ લાડુ મેં લાલા માટે બનાવ્યા હતા.🌹❤️🌹ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#લાડુ.આ લાડુ ખાવા બૌ જ ટેસ્ટી લાગે છે.અને તે તલ ના હોવાથી હેલ્ધી પણ છે Deepika Yash Antani -
મમરા ના લાડુ(મમરા ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooમેં અહીંયા મમરાના લાડુ બનાવ્યા છે શિયાળામાં ખાસ કરીને ઉતરાયણ આવે ત્યારે મમરાના લાડુ ને તો કેમ ભૂલી શકાય મમરા ના લાડુ ઘરે એકદમ શુદ્ધ અને ટેસ્ટી બને છે જે ફટાફટ બની પણ જાય છે અને બાળકોને પણ ખુબ જ ભાવતા હોય છે સાથે સાથે મોટાઓને પણ ભાવતા હોય છે Ankita Solanki -
-
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#GCR#PR આજે મે ગણેશજી ના પ્રિય એવા મોતીચૂર ના લાડુ બનાવ્યા છે.આ લાડુ બનાવવા માટે મારી પાસે આની માટે નો જારો ન હતો તો પણ આ લાડુ ઝીણા મોતી જેવા જ બન્યા છે અને ટેસ્ટ મા પણ બહુ જ સરસ લાગે છે.મે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે તો પણ બહુ સરસ બન્યા છે. Vaishali Vora -
ખજૂરના લાડુ(Khajur ladoo Recipe in Gujarati)
#GA4 #Week14મેં શિયાળામાં ખજૂરના લાડુ બનાવ્યા છે. Bijal Parekh -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
-
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4 #week14 #ladoo શિયાળો આવ્યો છે એટલે હેલથી તલ ના લાડુ બનાવ્યા છે. Shruti Hinsu Chaniyara -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
બાજરી ના લાડુ કુલેર
#નાગપાંચમબાજરી ના લાડુ એ ગુજરાતીઓ ની પરંપારગત વાનગી છે. નાગપાંચમ ને દિવસે મોટે ભાગે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે.આ લાડુ ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે. આજે નાગપાંચમ ના દિવસે મેં પણ બનાવ્યા છે તો ચાલો... Arpita Shah -
રોટલી ના લાડુ(Rotli na ladoo recipe in Gujarati)
આપણે ઘરમાં આગળપાછળ રોટલી તો વધતી જ હોયછે.એમાથી આપણે કેટલી એ અવનવી વાનગી બનાવ્યે છીએ. આજે મે એમાથી રોટલી ના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo Amee Mankad -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ અનેક રીતે બને છે અને જુદા જુદાવસાણા થી ડ્રાયફ્રુટ્સ થી જુદા જુદા લોટથી બનતા હોય છે મેં કાચા બટેટાના લાડુ બનાવ્યા છે જે ફરાળમાં પણ ખાઈ શકાય છે.#GA4#week4#laddu Rajni Sanghavi -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
-
ગોળ ના લાડુ(Jaggery Ladoo Recipe In Gujarati)
#MA ચુરમાના લાડુ મારા ઘરમાં સૌ ને બહુ ભાવે છે તેમાં પણ મમ્મીના હાથના બનાવેલા લાડવા બે દિવસમાં જ પુરા થઈ જાય છે મેં મારી મમ્મી પાસે આ લાડવા ની રેસીપી શીખીને ને બનાવ્યા છે ખુબ જ સરસ બન્યા છે Arti Desai -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
બુંદી ના લાડુ મારા બાળકો ના પ્રિય છે મને ઘર ની જ મીઠાઈ પસંદ છે તો એમના સારા સ્વસ્થ માટે ઘેર જ બનાવ્યા sonal dave -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MDC આજે ગણેશ ચોથ ના લાડુ બનાવ્યા છે જે મે મરી મમી પાસેથી શીખ્યા છેKusum Parmar
-
-
મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)
#GA4#week14 નાના મોટા બધા લોકો ના પ્રિય એટલે મમરા ના લાડુ Mayuri Kartik Patel -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad# બાજરી ના રોટલાઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338543
ટિપ્પણીઓ (3)