પેરી પેરી સેન્ડવિચ(Peri peri Sandwich Recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #week16 આ સેન્ડવિચ ટેસટી અને જલદી બની જાય તેવી બાધા ને ખુબ જ ભાવે છે.

પેરી પેરી સેન્ડવિચ(Peri peri Sandwich Recipe in Gujarati)

#GA4 #week16 આ સેન્ડવિચ ટેસટી અને જલદી બની જાય તેવી બાધા ને ખુબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 વ્યક્તિ
  1. 1મોટુ બ્રૅઅડ નુ પેકેટ
  2. 1 કપકોબિ
  3. 1 કપકેપ્સીકમ
  4. 1 કપકાંદા
  5. 1 કપબાફેલિ મકાઇ
  6. ૨ ચમચીમાયોનિસ
  7. 1 ચમચીસોસ
  8. ૧ ચમચીપેરી પેટી મસાલો
  9. ૧ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સવ પ્રથમ કોબિ,કપ્સિકમ અને કાંદા ને ઝીણા સમારી લેવા અને મકાઈ ને બાફી લેવા.

  2. 2

    ત્યાર બાદ એક બાઉલ માં કોબિ,કપ્સિકમ,કાંદા અને મકાઇ નાખી.ત્યાર બાદ તેમા મયોનિસ,કેત્ચપ,પેરી પેરી મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યાર બાદ બ્રેડ પર મીશ્રણ લાગાવિ તેને ગ્રીલ અથવા ટોસટ કરી લેવું.સેન્ડવિચ ને ગરમા ગરમ કેત્ચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa sangani
krupa sangani @cook_20296978
પર

ટિપ્પણીઓ

Similar Recipes