ચીઝી પૂરી પિઝ્ઝા (Cheesy Puri Pizza Recipe In Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #WEEK17 આ પિઝ્ઝા દેખાવ ખુબ જ સરસ લગે અને ખાવા માં પણ ખુબ જ ક્ર્રીસ્પી લાગે છે.

ચીઝી પૂરી પિઝ્ઝા (Cheesy Puri Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #WEEK17 આ પિઝ્ઝા દેખાવ ખુબ જ સરસ લગે અને ખાવા માં પણ ખુબ જ ક્ર્રીસ્પી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1પેકેટપાણી પૂરી ની પૂરી
  2. 1 કપકોબિ (ઝીણી સમારેલી)
  3. 1 કપકપ્સિકુમ (ઝીણા સમારેલા)
  4. 1 કપડુંગળી (ઝીણી સમારેલી)
  5. 1 કપબાફેલિ મકાઈ ના દાણા
  6. 1 કપકોથમીર
  7. 2 ચમચીપિઝ્ઝા ટોપ્પિંગ્સ
  8. 4 ચમચીકેત્ચપ
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1 ચમચીઓરેગાનો
  11. 1/2 ચમચીચિલ્લિ ફ્લકેસ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. જરૂર મુજબચીઝ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સવ પ્રથમ એક બાઉલ માં કપ્સિકમ,ડુંગળી,કોબીજ,મકાઈ ના દાણા અને કોથમીર નાખવા.

  2. 2

    ત્યાર બાદ તેમા પિઝ્ઝા ટોપ્પિંગ્સ, કેચઅપ, ચાટ મસાલો,ઓરેગાનો, ચિલ્લિ ફ્લેક્સ,ચીઝ અને મીઠું નાખી તેને મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યાર બાદ આ મિશ્રણ ને પાણી પૂરી ની પૂરી માં ભરી તેના પર ચીઝ ને ખમણી તેને પ્રીહીટ ઓવન માં 10 મિનીટ ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી રહેવા દેવું.

  4. 4

    ત્યાર બાદ તેના પર કેચઅપ મૂકી તેને સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes