દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)

Nehali Vasani
Nehali Vasani @cook_26105983

દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કાળી દાળ
  2. રાજમા
  3. મીઠું
  4. પાણી
  5. ઘી
  6. ડુંગળી
  7. આદુ-લસણની પેસ્ટ
  8. ટામેટાની ગ્રેવી
  9. લાલ મરચું પાઉડર
  10. કોથમીર
  11. ધાણાજીરું
  12. જીરા પાઉડર
  13. ગરમ મસાલો
  14. બટર
  15. ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર દાળ અને રાજમાને કૂક કરી લેવાનું પાણી અને મીઠું નાખીને.

  2. 2

    પછી એક પેનમાં ૨ નાની ચમચી ઘી નાખવાની અને ડુંગળી નાખવાની ડુંગળી રેડ થઈ જાય ત્યાં સુધી કરવાની.

  3. 3

    પછી માપ ૨ નાની ચમચી આદુ-લસણની પેસ્ટ નાખવાની અને ટામેટાની ગ્રેવી નાખવાની પાંચથી સાત મિનિટ થવા દેવાનું પછી મીઠું અને લાલ મરચું પાઉડર નાખીને મિક્સ કરવાનું.

  4. 4

    પછી દાળ નાખીને એક કપ ગરમ પાણી નાખી અને ઉકળવા દેવાનું પછી કોથમીર ધાણાજીરું ગરમ મસાલો અને જીરા પાઉડર નાખીને મિક્સ કરી દેવાનું.

  5. 5

    હવે એક વઘાર કરવાનું એમાં ૨ નાની ચમચી બટર નાખવાનું બટર ગરમ થાય એટલે નાની 1/2ચમચી લાલ મરચું પાઉડર નાખવાનું અને વઘારમાં નાખી દેવાનો હવે ક્રીમ થી ગાર્નીશ કરવાનું તો રેડી છે દાલ મખની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehali Vasani
Nehali Vasani @cook_26105983
પર

Similar Recipes