રગડા પેટીસ (Ragda pattice recipe in Gujarati)

Megha @cook_27663025
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાવડી લો. તેમાં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં ટામેટા, ડુંગળી ની ગ્રેવી નાખો.તેમાં આદું લસણ ની પેસ્ટ નાખો. તેને સાંતળો.
- 2
ગ્રેવી સંતળાય જાય એટલે એમાં બાફેલા વટાણા નાખો. તેમાં 2 ગ્લાસ પાણી નાખવું. હવે તેને ઉકળવા દો.
- 3
બાફેલા બટાકા લો. તેમાં મરી,વાતેલા લીલા મરચા, મીઠું નાખો. તેને બ્રેડ કૃમશ થી ડસ્ટ કરો. તેને લોઢી મા શેકી લો.
- 4
હવે એક ડીશ મા પેટીસ મુકો. તેમાં તૈયાર કરેલો રગડો નાખો. તેમાં ડુંગળી નાખો. સેવ નાખો. તેમાં ધાણા મરચાની ચટણી, ખજૂર આંબલી ની ચટણી નાખો. તમારી રગડા પેટીસ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલા વટાણાની રગડા પેટીસ (Lila Vatana Ragda Pattice Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી માં ગરમ, ગરમ ખાઈ શકાય તેવી વાનગી રગડા પેટીસ ,...સ્વાદ માં મસ્ત... અને ઓછી સામગ્રી તેમજ ઝડપ થી બની જાય છે...... Rashmi Pomal -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ડિનર ડિશ..યમ્મી બન્યું છે..ફોન ના કેમેરા માં problem થઈ ગયો એટલે ફાઇનલ પિક બરાબર આવ્યું નથી.. Sangita Vyas -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend Bhavini Kotak -
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WDમેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે. AnsuyaBa Chauhan -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ragdapattice#ragdachaat#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ફ્રેન્ડ કે મિત્રનું નામ આવે એટલે જે ખાસ હોઈ એનું નામ અને ચહેરા પર સ્માઈલ આવી જા છે અને આજે ખાસ દિવસે કુકપેડે આ દિવસ ઉજવવા માટે મનેઆટલી સારી તક આપી કે હું મારી ફ્રેન્ડ ને ભાવતી વાનગી બનાવું. તો ચાલો બનાવીએ મારી ફ્રેન્ડની વાનગી રગડો પેટીસ.#FD Tejal Vashi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14455798
ટિપ્પણીઓ