પુલાવ (Pulao Recipe In Gujarati)

Dimple Seta
Dimple Seta @cook_26095721

પુલાવ (Pulao Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 લોકો
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1 નંગબટેટું
  3. 1 નંગટામેટું
  4. 1 નંગગાજર
  5. 1/2 કપલીલાં વટાણા
  6. 1 ચમચીતેલ
  7. 1 ચમચીઘી
  8. મીઠું સ્વાદનુસાર
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ભાતને અળધી કલાક માટે પલાળી રાખો..

  2. 2

    હવે ગાજર, બટેટું અને ટામેટાને સુધારી લ્યો..

  3. 3

    હવે તેલ અને ઘી મૂકી વધાર કરી તેમાં જીણું સમારેલું ટામેટું, ગાજર અને બટેટું નાખી તેમાં પલાળેલા ચોખા નાખી 3 કપ પાણી નાખી 10 મિનીટ માટે કૂક કરો તો તૈયાર છે પુલાવ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Seta
Dimple Seta @cook_26095721
પર

Similar Recipes