રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ભાજી સારી રીતે ધોઈ લેવાની.પછી સુધારી લેવાની.ત્યાર બાદ ચણા ના લોટ માં તે નાખી દેવાની તેમાં મીઠું, હિંગ,હળદર, મરચું પાઉડર,લીલું મરચું, ધાણા જીરું પાઉડર નાખી પાણી થી ખીરું કરવાનું છે.
- 2
બહુ ઢીલું નહિ બહુ ઘટ્ટ નહિ તેવું ખીરું બનાવવાનું છે. ખીરૂ બની જાય પછી એક કઢાઈ કે લોઢી ગરમ કરવા મૂકવી.ગરમ થઇ જાય એટલે ખીરું પાથરવાનું ખીરું નાખી હાથે થી પાથરવાનું એટલે સરસ પથરાશે.
- 3
ત્યારબાદ એક તેલ ફરતું નાખવાનું.અને એક બાજુ શેકાય એટલે બીજી બાજુ ઉથલાવી લેવાનું. બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સેકવાનું છે જરાક એવું તેલ ફરતું નાખી બંને બાજુ શેકાય જાય એટલે ઉતારી લેવાનું છે. આ પૂડલું ગરમ વધારે સરસ લાગશે ચા સાથે અથવા સોસ સાથે.તો સ્વાદિષ્ટ પુડલા તૈયાર.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
#GA4 #week19. પ્લેટર એટલે એક જ ક્યુઝીન ની અવનવી વાનગીઓ એકસાથે. તેમા મેથી ની ભાજી નો ઉપયોગ કરીને તેમાથી અલગ અલગ વાનગી બનાવી તેનુ પ્લેટર તૈયાર કયુઁ છે. મેથી ની ભાજી શિયાળા મા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. Trusha Riddhesh Mehta -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથીની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19Methiમેથી અને કોથમીર ની ક્રિસ્પી પૂરી Bhavika Suchak -
-
મેથી ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથી ની ભાજી નો જુદી-જુદી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે આ સિઝનમાં ખૂબ જ સારી મળતી હોવાથી અને તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week2મીનરલ્સથી ભરપૂર મેથીની ભાજી હેલ્થ માટે ખુબજ ઉપયોગી છે. Ranjan Kacha -
મેથીની ભાજીનો સંભારો (Methi bhaji sambharo Recipe in Gujarati)
# બાળકોને મેથીની ભાજી ખાતા નથી.એટલેમે મેથીની ભાજીને સૂકાભજિયા જેવું શાક બનાવીયુ છે.કડવી મેથીની ભાજી ને મસાલેદાર બનાવી છે.મારા મમ્મી અમારા માટે બનાવી ખવડાવતી, એટલે હું મારા બાળકો ને ખવડાવું છું.#GA4#week19 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
#BR આ મેથી ના મુઠીયા ખાવા મા ટેસ્ટી લાગે છે ચા સાથ પણ સરસ લાગે છે જે આજ મેં બનાવિયા. Harsha Gohil -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથી ની ભાજી ખૂબ જ ગુણકારી છે. તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
મેથીની ભાજી ના પૂડા (Methi bhaji Puda Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં બધી ભાજીઓ મળી રહે છે, તળેલું ઓછું ખાવું હોય તો ભજીયા ની જગ્યા એ મેથીની ભાજી ના પુડા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
મેથીની ભાજીના પૂડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી આ કોરોના સમયમાં લીલી ભાજી અને લીલા શાકભાજી ખાવા આપણા શરીર માટે ફાયદાકારક છે. bijal muniwala -
મેથીની ભાજી (Methi bhaji Recipe in Gujarati)
#MW4#મેથી ની ભાજીઆ એક કોરું શાક છે જેને દાળ ભાત સાથે સર્વ કરવા મા આવે છે Krishna Joshi -
-
મેથીની ભાજીના ક્રિસ્પી મુુુઠીયા(Methi ni bhaji na krispy muthiya)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 14 મિત્રો વરસાદી ભીની મોસમ માં ચા ની ચુસ્કી સાથે ગરમ ગરમ નાસ્તો મળી જાય અને તે પણ ચટપટો તો તો સવાર માં મજ્જા પડી જાય...🙂....મેથીની ભાજી ના તળેલા મુઠીયા all time fevorite હોય છે નાસ્તામાં પણ ચાલે અને રસા વાળા શાકમાં પણ ઉમેરી શકાય...અને એર ટાઈટ ડબ્બામાં અઠવાડિયું સારા રહે છે...ચાલો બનાવીયે.... Sudha Banjara Vasani -
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19#Methi...અત્યારે શિયાળા ની ઋતુ માં લીલાં શાકભાજી અને ભાજી સૌથી વધારે આવે અને તાજી મળે ખાવા માટે પણ ટેસ્ટી અને હેલ્ધી તો આજે મે એવું જ કઈક ભાજી અને શાક મિકસ કરી ને મુઠીયા બનાવ્યા છે જેમાં મેથી ની ભાજી, દુધી અને ગાજર મિક્સ કરી ને બનાવ્યા છે. Payal Patel -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
મેથી ભાજી નું લોટ વાળું શાક(methi bhaji lot valu saak recipe in Gujarati)
#સૂપરશેફ૨મેથી ની ભાજી ખુબજ ગુણકારી હોવાથી આ રીતે બનાવેલું શાક બાળકો ખુશી ખુશી ખાઈ લેશે. Kiran Jataniya -
પૂરી (Poori Recipe in Gujarati)
#week9#GA4#પૂરી( મેથી ની પૂરી) શિયાળો આવે એટલે મેથી ની ભાજી જોઈ ખુશ થઈ જવાય છે .ઘણા ને મેથીની ભાજી કડવી લાગે છે પણ ગુણકારી પણ એટલી જ છે. તેની પૂરી બનાવ્યે તો જરા પણ કડવી લાગતી નથી.ચા સાથે તો જોરદાર લાગે છે.તો ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#cookpadમેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોયછે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpad_guj લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. આ ભાજી ખાવાથી ઘણા બધા લાભ થાય છે...મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે... Twinkal Kalpesh Kabrawala -
મેથીના ઢોકળા ને રાબ (Methi Dhokla Raab Recipe in Gujarati)
મેથી અત્યારે બહુ સારી મળે છે એટલે બનાવ્યા. Pankti Baxi Desai -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467288
ટિપ્પણીઓ (2)